click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR
Gujarat

ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR

દેશના જાણીતા ગાયક ઝુબીન ગર્ગના અચાનક મૃત્યુના કારણે સંગીત જગતમાં શોકનું વતાવરણ છે. 51 વર્ષીય ગર્ગનું મોત 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું હતું. આ ઘટના પર પ્રતિક્રિયા સ્વરૂપ આસામ સરકારે તપાસનો આદેશ આપી દીધો છે.

Last updated: 2025/09/20 at 5:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર સંગીત જગત અને ચાહકોમાં ભારે શોક અને અવિશ્વાસનું વાતાવરણ છે. 51 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન અકસ્માતને કારણે અવસાન થયું હતું. ઝુબીન ગર્ગ માત્ર આસામ જ નહીં, પરંતુ સમગ્ર દેશના સંગીતપ્રેમીઓના દિલમાં ખાસ સ્થાન ધરાવતા હતા. તેમના અચાનક વિદાયથી ઉત્તર-પૂર્વ ભારતમાં એક ખાલીપણું ઉભું થયું છે.

આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને આસામ સરકારે તાત્કાલિક તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકાર સમગ્ર ઘટના પરિસ્થિતિની સુક્ષ્મ તપાસ કરશે. ખાસ કરીને, ગર્ગની હાજરીમાં રહેલા લોકો અને કાર્યક્રમ આયોજકોની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થતા સરકારએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંત અને ગાયકના મેનેજર સિદ્ધાર્થ શર્મા સામે મોરીગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે.

મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરી સ્પષ્ટ કર્યું કે ગર્ગના અકાળ અવસાન સંબંધિત અનેક FIR પહેલેથી જ નોંધાઈ ચૂકી છે અને તમામ કેસોને એક સંકલિત રૂપ આપવા CIDને સોંપવામાં આવ્યા છે. તેમણે રાજ્યના પોલીસ વડાને પણ સૂચના આપી છે કે કેસની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય અને દરેક પરિસ્થિતિની સાચી હકીકત બહાર આવે.

Multiple FIRs have been filed against Shri Syamkanu Mahanta and Shri Sidharth Sarma in connection with the unfortunate and untimely demise of our beloved Zubeen Garg. I have directed the @DGPAssamPolice to transfer all the FIRs to the CID and to register a consolidated case for a…

— Himanta Biswa Sarma (@himantabiswa) September 20, 2025

તે ઉપરાંત, મુખ્યમંત્રીએ સિંગાપુરના હાઈકમિશનર સાથે સંપર્ક કરી ઘટના અંગે વિસ્તૃત તપાસ કરવાની વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘટનાસ્થળ ભારતની બહાર હોવાથી ત્યાંના કાયદાકીય અને અપરાધીય પાસાઓ સિંગાપુર સરકાર તપાસશે, પરંતુ જો આસામમાંથી ગાયકને ખોટા ઈરાદાથી કે બેદરકારીપૂર્વક કાર્યક્રમ માટે લઈ જવાયા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકાર પોતાની તપાસ દ્વારા નિર્ધારિત કરશે.

ઝુબીન ગર્ગના અવસાનને લઈને આસામ જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં રહેલા તેમના ચાહકો શોકમગ્ન છે. તેમના ગીતો અને સંગીત વારસો હંમેશા જીવંત રહેશે, પરંતુ તેમના અચાનક ગુમાવાથી સંગીત જગતમાં જે ખાલી જગ્યા ઉભી થઈ છે તેને પૂરવી મુશ્કેલ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Assam, Assam government, Breaking news, CM Gujarat, CM Himanta Sarma, gujarat, gujarat cm, gujarati news, latest news, latest news channel, Narendra Modi, news channel in india, oneindianews, singer, topnews, topnewschannelinindia, Zubeen Garg, આસામ સરકાર, ઝુબીન ગર્ગ, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, સિંગાપુર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું હવાઇ નિરિક્ષણ કર્યું, લોથલ વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ જાણી
Next Article અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?