click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હોર્મુઝ સ્ટ્રેટ નજીક થાઈ કાર્ગો જહાજ પર હુમલો, ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું; ભારતે કરી કડક નિંદા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હોર્મુઝ સ્ટ્રેટ નજીક થાઈ કાર્ગો જહાજ પર હુમલો, ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું; ભારતે કરી કડક નિંદા
Gujarat

હોર્મુઝ સ્ટ્રેટ નજીક થાઈ કાર્ગો જહાજ પર હુમલો, ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું; ભારતે કરી કડક નિંદા

UAEથી કંડલા બંદર તરફ જઈ રહેલા થાઈ કાર્ગો જહાજ પર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નજીક હુમલો. ક્રૂ સભ્યોને બચાવી લેવાયા, ભારતે કમર્શિયલ જહાજોને નિશાન બનાવવાના હુમલાની કડક ટીકા કરી.

Last updated: 2026/03/12 at 1:49 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે બુધવારે હોર્મુઝની સામુદ્રધુની નજીક એક કાર્ગો જહાજ પર ભીષણ હુમલો થયો હતો. આ જહાજ સંયુક્ત આરબ અમીરાતમાંથી નીકળીને ભારતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. હુમલામાં જહાજને ભારે નુકસાન થયું હતું, જોકે ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં સફળતા મળી હતી.

Contents
ભારતે વ્યક્ત કરી ચિંતા અને કરી નિંદાઓમાન નેવી અને થાઈ નેવીની બચાવ કામગીરી

પ્રારંભિક માહિતી મુજબ આ કાર્ગો જહાજ થાઈલેન્ડનું હતું અને વેપાર માટે માલ લઈને ભારત આવી રહ્યું હતું. ઘટના પછી આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગ સુરક્ષા અંગે ચિંતા વધતી જોવા મળી રહી છે.

ભારતે વ્યક્ત કરી ચિંતા અને કરી નિંદા

આ ઘટનાને લઈને વિદેશ મંત્રાલયએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ જણાવ્યું કે ભારતને કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર હુમલાના અહેવાલો મળ્યા છે.

તેમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે કમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે ગંભીર ચિંતા નો વિષય છે. આવા હુમલાઓમાં ભારતીય નાગરિકો સહિત અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

ભારતે વધુમાં કહ્યું કે કમર્શિયલ જહાજોને નિશાન બનાવીને ક્રૂ મેમ્બરો અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકવાની પ્રવૃત્તિઓ તરત બંધ થવી જોઈએ. આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર આવી ઘટનાઓ વૈશ્વિક સપ્લાય ચેઇન અને વેપાર માટે પણ ખતરનાક બની શકે છે.

Statement regarding ship bound for Kandla, India ⬇️

🔗 https://t.co/CdtmMXAdPY pic.twitter.com/xVK9AymYn2

— Randhir Jaiswal (@MEAIndia) March 11, 2026

ઓમાન નેવી અને થાઈ નેવીની બચાવ કામગીરી

હુમલા બાદ ઓમાનની રોયલ નેવીએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઓપરેશન દરમિયાન 20 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ સભ્યો થોડા સમય માટે જહાજમાં ફસાયેલા રહ્યા હતા.

પછી રોયલ થાઈ નેવી પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી અને ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠન કે દેશે સ્વીકારી નથી. જોકે પ્રારંભિક માહિતીના આધારે શંકાની સોય ઈરાન તરફ ફરી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને દરિયાઈ માર્ગોની સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા વધી રહી છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનો એક છે. મધ્યપૂર્વમાંથી વિશ્વના ઘણા દેશોમાં જતું મોટાભાગનું તેલ અને ગેસ આ જ માર્ગ દ્વારા પસાર થાય છે. આ કારણે અહીં બનતી કોઈપણ સુરક્ષા ઘટના વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર સીધી અસર કરી શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Cargo Ship Attack, CM Gujarat, External Affairs Ministry Spokesperson Randhir Jaiswale, Global Shipping Security, gujarat, gujarati news, gulf maritime attack news, Hormuz Strait Attack, india news, india reaction shipping attack, international news, kandla port cargo ship incident, Kandla Port News, latest news, Middle East Conflict, middle east shipping security, news channel in india, newschannelinindia, oman navy rescue crew news, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Randhir Jaiswal, strait of hormuz attack cargo ship, top news, top news channel, topnews, topnewschannelinindia, UAE, West Asia, કંડલા પોર્ટ ન્યૂઝ, કંડલા પોર્ટ સમાચાર, કંડલા બંદર, કાર્ગો જહાજ પર હુમલો, કાર્ગો શિપ હુમલો, પશ્ચિમ એશિયા, ભારત પ્રતિક્રિયા શિપિંગ હુમલો, મધ્ય પૂર્વ સંઘર્ષ, વૈશ્વિક શિપિંગ સુરક્ષા, હોર્મુઝ સ્ટ્રેટ હુમલો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લગ્નપ્રસંગમાં ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા
Next Article હોર્મુઝ તણાવ વચ્ચે ઈરાન વિરુદ્ધ UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?