click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એક્સીડેન્ટમાં ટ્રિપલ ફેટલના ભાગેડુ આરોપીને પકડી પાડતી ભાલેજ પોલીસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એક્સીડેન્ટમાં ટ્રિપલ ફેટલના ભાગેડુ આરોપીને પકડી પાડતી ભાલેજ પોલીસ
Gujarat

એક્સીડેન્ટમાં ટ્રિપલ ફેટલના ભાગેડુ આરોપીને પકડી પાડતી ભાલેજ પોલીસ

સીસી ટીવી ફૂટેજ એનાલિસિસ આધારે ઘટના સ્થળેથી અવરજવર કરતા વાનોની તપાસ કરતા કોયડો ઉકલ્યો

Last updated: 2025/01/25 at 5:11 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભાલેજ પોલીસ સ્ટેશન હદના પણસોરા-નડીયાદ રોડ, ઉપર તા-૧૨/૦૧/૨૦૨૫ ના રોજ અકસ્માતમાં ટ્રીપલ ફેટલનો બનાવ બનેલ. આ અંગે ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફેટલનો અનડીટેક્ટ ગુનો દાખલ થયેલ હતો. આ ગુનો અનડીટેક્ટ હોય ભલેજ પોલીસ દ્વારા ગુનો ડીટેક્ટ કરવા ટીમો બનાવી બનાવ સ્થળ નજીકના તથા રોડ ઉપરના સીસીટીવી એનાલીસીસ કરી તથા હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે ગુનો ડીટેક્ટ કરવા તાકીદ કરવામાં આવેલ હતી. જે એ.આર.બાથમ (ભાલેજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર) દ્વારા અલગ અલગ ટીમો બનાવી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ પણસોરા નડીયાદ રોડ ઉપરના બનાવ તારીખ ટાઇમના સીસીટીવી ફુટેજ એનાલીસીસ કરી ફુટેજ આધારે પસાર થતા વાહનોની માહીતી એકત્રીત કરી તમામ વાહન ચાલકોની પુછપરછ કરતા આ એક્સિડન્ટમા સંડોવાયેલ વાહન તથા વાહન ચાલક બાબતે મહત્વની માહીતી મળેલ જે માહીતી આધારે વધુ સીસીટીવી ફુટેજ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે આરોપી બાબતે માહીતી મેળવતા આ એક્સિડન્ટ કરી સ્થળ ઉપરથી પોતાનુ લાકડા ભરેલ ટ્રક (GJ 36 X 6200 ) લઈ નાસી જનાર આરોપી માધવકુમાર ખોડાભાઇ ચાવડા =રહેવાસી : સજનપર, તા-ટંકારા જિ-મોરબી) ને પકડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ રીતે ભાલેજ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ટ્રીપલ ફેટલનો અનડીકેટ ગુનાનો ભેદ ઉકેલીને આરોપી સામે કાયદેદારના પગલાં લેવામાં આવ્યા.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

TAGGED: Bhalej Police, nabs fugitive, oneindia, topnews, topnewschannelinindia, triple fatal accident, umerth, umerth collector, umerth news, umerth police, એક્સીડેન્ટ, ભાલેજ પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી
Next Article સુંદલપુરા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?