click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
GujaratNarmada

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા નર્મદા પદયાત્રામાં સેવા આપતા કાર્યકર્તાઓની મુલાકાત. ભાજપ નર્મદા જિલ્લા દ્વારા આયોજીત મેડિકલ અને અલ્પાહાર સેવા કેમ્પોમાં શ્રદ્ધાળુઓને મળી આપી શુભેચ્છાઓ.

Last updated: 2025/04/26 at 11:43 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તાજું અલ્પાહાર અને સલામત નાવડી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી એ આ સેવાના કાર્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પદયાત્રાના માર્ગમાં આવેલા સેવાકેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે મેડિકલ કેમ્પ અને નાવડી સેવા સંભાળતા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરીની સરાહના કરી હતી.

રત્નાકરજીએ યાત્રાળુઓને સેવા આપી પદયાત્રાનું શુભારંભ અનુભવી ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવ જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ વસાવા જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે અને નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓની નિષ્ઠા તથા સમર્પણ ભાવના યાત્રાળુઓના હ્રદયમાં ભક્તિ સાથે આશ્વાસન પણ ભરી રહી છે.

You Might Also Like

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

TAGGED: @india, Bharatiya Janata Party, bjp government, CM Gujarat, gujarat, gujarati news, latest news, Narmada, Narmada Collector, Narmada District, news channel in india, oneindianews, Shri Ratnakarji, top news, Uttarvahini Narmada Parikrama, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, નર્મદા જિલ્લા, નર્મદા પદયાત્રા, ભાજપ, ભારતીય જનતા પાર્ટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
Next Article ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?