click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: H1B વિઝા પર મોટું એલર્ટ : અમેરિકા બહાર ગયા તો મુશ્કેલી, ગૂગલ-એપલની ચેતવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > H1B વિઝા પર મોટું એલર્ટ : અમેરિકા બહાર ગયા તો મુશ્કેલી, ગૂગલ-એપલની ચેતવણી
Gujarat

H1B વિઝા પર મોટું એલર્ટ : અમેરિકા બહાર ગયા તો મુશ્કેલી, ગૂગલ-એપલની ચેતવણી

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ઈમિગ્રેશન નીતિઓએ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

Last updated: 2025/12/23 at 2:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમલમાં મૂકાયેલી નવી અને કડક ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ખાસ કરીને H-1B અને H-4 વિઝા ધરાવતા કર્મચારીઓ માટે વિઝા સ્ટેમ્પિંગનો વેઇટિંગ પિરિયડ ભારે વધી ગયો છે અને સાથે જ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગના કડક નિયમો લાગુ થતા સ્થિતિ વધુ જટિલ બની છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓ જેમ કે ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોનએ પોતાના કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં અમેરિકા છોડીને વિદેશ ન જવાની સ્પષ્ટ સલાહ આપી છે. 15 ડિસેમ્બર 2025 બાદ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે H-1B અને H-4 વિઝા અરજદારો માટે ‘ઓનલાઈન હાજરી સમીક્ષા’, એટલે કે સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેકિંગ ફરજિયાત કરી છે, જે પ્રક્રિયા સમયખોર હોવાથી વિઝા એપોઇન્ટમેન્ટમાં 12 મહિના સુધીનો વિલંબ જોવા મળી રહ્યો છે. માઈક્રોસોફ્ટે કર્મચારીઓને વિદેશ યાત્રા સંપૂર્ણપણે ટાળવા કહ્યું છે, કારણ કે એપોઇન્ટમેન્ટ ફરી શેડ્યૂલ કરવાથી તેઓ મહિના સુધી અટવાઈ શકે છે.

WORLDWIDE ALERT FOR H-1B AND H-4 VISA APPLICANTS
 
Beginning December 15, the Department of State expanded online presence reviews to ALL H-1B and H-4 applicants as part of standard visa screening. This vetting is being conducted globally for ALL applicants of ALL nationalities… pic.twitter.com/qMrMrOvqy0

— U.S. Embassy India (@USAndIndia) December 22, 2025

એમેઝોને ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં એપોઇન્ટમેન્ટ ધરાવતા કર્મચારીઓને અમેરિકા ન છોડવાની સલાહ આપી છે, કારણ કે વિદેશ જવાથી એપોઇન્ટમેન્ટ રદ થવાનો ખતરો છે. ગૂગલે પણ વધેલી માંગ અને કડક સ્ક્રીનિંગને કારણે વિદેશ પ્રવાસ ટાળવા જણાવ્યું છે, જ્યારે એપલે માન્ય H-1B સ્ટેમ્પ વિના વિદેશ મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે.

યુએસ એમ્બેસી ઈન્ડિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ તમામ રાષ્ટ્રીયતાઓના અરજદારો પર લાગુ પડે છે અને તેનો હેતુ H-1B પ્રોગ્રામના દુરુપયોગને રોકવાનો છે. આ સ્થિતિના કારણે ઘણા ભારતીય કર્મચારીઓ, જે રજાઓ માટે ભારત આવ્યા હતા, તેઓ હવે વિઝા સ્ટેમ્પિંગના અભાવે અમેરિકા પરત ફરી શકતા નથી. કેટલીક કંપનીઓ તેમને તાત્કાલિક રિમોટ વર્કની છૂટ આપી રહી છે, પરંતુ લાંબા ગાળે પ્રોજેક્ટ્સ અને કારકિર્દી પર ગંભીર અસર પડવાની ચિંતા વધી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, america, America - India, Breaking news, CM Gujarat, Google-Apple, gujarat, gujarati news, h-1b visa, H-1B વિઝા, H-4 વિઝા, internationalnews, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, topnews, topnewschannelinindia, Visa, અમેરિકા, અમેરિકા-ભારત, અમેરિકામાં H-1B વિઝા, ટ્રમ્પ વહીવટીતંત્ર, નવી ઈમિગ્રેશન નીતિઓ, ભારતીય આઈટી પ્રોફેશનલ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર
Next Article હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવર વગર સેવા, ઈસરોનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?