હિંસાની આગમાં સળગી રહેલ મણીપુરમાં હવે આર્થિક નાકાબંધી, 23 જૂનથી નેશનલ NH 54ને જામ કરશે યૂથ એસોસિએશન
મણિપુરમાં સંઘર્ષ બાદથી સ્થિતિ હજુ પણ વિકટ છે. વિવિધ સ્થળોએ બદમાશો દ્વારા હિંસા અટકી રહી નથી. સેંકડો ઘરો આગમાં બળી ગયા છે. અનેક મોત અને હિંસાની ઘટનાઓ વચ્ચે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવી સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.…










