નિયમભંગના કેસમાં ટ્રાફિક પોલીસ બાઈકની ચાવી ન કાઢી શકે
ટ્રાફિકનો નિયમ તોડતાં બાઈકસવારની બાઈકની ચાવી કાઢવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથી, એવું મુંબઈ સેશન્સ કોર્ટે જણાવ્યું છે. તેમજ બાઈકચાલકે ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યા બાદ દંડવસૂલી માટે ટ્રાફિક પોલીસ તેને ચોકીમાં આવવાનું બંધન કરી શકે નહીં, એવું પણ આદેશમાં સ્પષ્ટ કર્યું છે.…










