Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 36°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

G7 દેશો દ્વારા યુક્રેનને સમર્થન કરતો પ્રસ્તાવ પાસ, PM મોદીએ કહ્યું યુદ્ધ અમારા માટે માનવતાનો મુદ્દો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G-7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી પહેલીવાર ઝેલેન્સકીને મળ્યા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન રશિયા યુદ્ધાના માહોલ બાદ આ બંને નેતાઓ…

· 2 min read

પીએમ મોદીએ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા પર જી-7 બેઠકમાં આપ્યો મૂળ મંત્ર

G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં છે. આ દરમિયાન તેમણે કોન્ફરન્સના છઠ્ઠા કાર્ય સત્રને સંબોધિત કર્યું. પીએમ મોદીએ સૌથી પહેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને જી-7 સમિટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા…

· 3 min read

27 મેના રોજ અમદાવાદમાં BCCIની સ્પેશિયલ મિટિંગ યોજાશે, વન-ડે વર્લ્ડ કપ અંગે થઈ શકે છે જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડ 27મી મેના દિવસે એક ખાસ મિટિંગ કરવા જઈ રહ્યું છે. BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ…

· 2 min read

ટાટા મોટર્સને મોટો ફટકો, બેસ્ટ ટેન્ડર સામેની અપીલ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી

ટાટા મોટર્સને મોટો આંચકો આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈમાં આશરે રૂ. 2,450 કરોડની કિંમતની 1,400 ઈલેક્ટ્રિક બસોના સપ્લાય માટે કંપનીને ટેન્ડર બિડમાંથી ગેરલાયક ઠેરવવાના બેસ્ટ (બૃહદમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સ્વદેશી ઓટોમેકરની અરજી ફગાવી…

· 2 min read

Adipurushનું નવું ગીત ‘જય શ્રી રામ’ સાંભળીને ચાહકોને થયો આનંદ

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક જય શ્રી રામ રાખવામાં આવ્યું છે. આ માત્ર એક ગીત નથી, પરંતુ દેશભરના 120 કરોડ લોકોની લાગણી છે. આ ગીતના રિલીઝની માહિતી…

· 3 min read

ફરી એક વખત પડદા પર ગોલમાલની ધમાલ!

ગોલમાલ ફિલ્મની કોમેડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. ફિલ્મની કોમેડી ક્લિપ્સ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. છેલ્લા ઘણા સમયથી લોકો ફિલ્મના આગામી પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શેટ્ટી ગોલમાલ 5 સાથે પાછા ફરી રહ્યા…

· 2 min read

23-24મેએ શિંદે પ્રધાનમંડળનું વિસ્તરણ, નવા 21 મંત્રી ઉમેરાશે

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષના બાબતે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં શિંદે-ફડણવીસ સરકારને જીવતદાન મળ્યું છે. આથી ઘણા સમયથી રાહ જોવાતી પ્રધાનમંડળના વિસ્તરણનો હવે લીલીઝંડી મળી છે. આથી આવતાં અઠવાડિયે રાજ્યના પ્રધાનમંડળ વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણકે બે દિવસ માટે મહારાષ્ટ્રની…

· 2 min read

રિઝર્વ બેન્ક સરકારને રૂ. 87,416 કરોડનું ડિવિડન્ડ ચૂકવશે

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ પેટે કેન્દ્ર સરકારને રૂપિયા ૮૭૪૧૬ કરોડનું ડિવિડન્ડ ચૂકવવા રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડે આજે નિર્ણય લીધો હતો. આરબીઆઈ પાસેથી જંગી ડિવિડન્ડ કેન્દ્ર સરકાર માટે રાહતરૂપ બની રહેશે. ૨૦૨૧-૨૨ના નાણાં વર્ષ પેટે ચૂકવાયેલા રૂપિયા ૩૦૩૦૭ કરોડના ડિવિડન્ડનીસરખામણીએ…

· 2 min read

સુરતઃ વેસુમાં વિધર્મીએ 12 વર્ષની કિશોરીને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના વેસુ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. હવસખોરે કિશોરીને લલચાવી ફોસલાવી ત્યાંથી ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીના પરિવારે પોલીસને જાણ કરતાં…

· 2 min read

અમિત શાહે દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ, કહ્યુ-સેનાના માધ્યમથી દેશ સુરક્ષિત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેમણે દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે. અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ નમાવી દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતા. જે…

· 2 min read