મહાકાલ મંદિરમાં ઉજ્જૈનવાસીઓ માટે વિશેષ સુવિધા: અઠવાડિયામાં એક દિવસ ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન કરી શકશે
સાધુ સંતોની સાથે જ રાજનેતા હિંદુવાદી સંગઠન અને શ્રદ્ધાળુ મંદિરની વ્યવસ્થા પર ઘણા પ્રશ્ન ઊભા કરી ચૂક્યા છે પરંતુ આ સૌની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે ઉજ્જૈનવાસીઓને અઠવાડિયામાં એક વખત નિ:શુલ્ક ભસ્મ આરતીના દર્શન કરાવવામાં આવશે, જેના…









