એસ.પી.સિંહ બઘેલને સ્વાસ્થ્ય મંત્રીની જવાબદારી સોંપાઈ.
મોદી કેબિનેટમાં સતત ફેરફારો થઇ રહ્યા છે. એવું સામે આવ્યું છે કે, કિરેન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય સંભાળ્યા બાદ હવે તેમના નાયબ મંત્રીને પણ કાયદા મંત્રાલયમાંથી હટાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પર રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલના વિભાગને બદલી…










