click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું
Gujarat

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું

આજે (24મી માર્ચ) ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' (UCC) બિલ 2026 રજૂ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026' તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ છે.

Last updated: 2026/03/24 at 5:29 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાત વિધાનસભાના સત્રનો 22મો દિવસ છે, અને આજે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ રજૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “આજના દિવસે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશું. સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે.”

Contents
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા UCC બિલ રજૂએક ભારત, શ્રેષ્ઠ ભારત – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંદેશગુજરાતના તમામ નાગરિકો માટે સમાન કાયદાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદનરાજ્ય સરકારની તૈયારી

#WATCH | Gandhinagar, Gujarat: On Uniform Law for Women in Gujarat, Deputy CM Harsh Sanghavi says, "… The Gujarat Assembly is set to present the Uniform Civil Code (UCC) Bill, aimed at protecting the rights and interests of women. This historic legislation seeks to ensure equal… pic.twitter.com/i5UTZNqlyp

— ANI (@ANI) March 24, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા UCC બિલ રજૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિધાનસભામાં UCC બિલ રજૂ કર્યો, જેના પડકારમાં ધારાસભ્યોએ પાટલી થપથપાવી અને જય શ્રી રામના નારા લગાવ્યા. હર્ષ સંઘવી દ્વારા ભારત માતાની જયના નારા પણ લગાવાયા. આ પગલાં સાથે ઉત્તરાખંડ પછી ગુજરાત બીજુ રાજ્ય બની ગયું છે, જે UCC બિલ પસાર કરનારું છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “આ ઐતિહાસિક ક્ષણ છે. સરદાર પટેલે રજવાડાઓનું વિલિનિકરણ કર્યું હતું, પરંતુ દેશમાં બે વિધાન અને બે નિશાન રહ્યા. નરેન્દ્ર મોદીની સરકાર બાદ 370ની કલમ હટાવવામાં આવી. હવે એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પના સાથે આગળ વધવું જોઈએ. સમાનતાના અમૃત સમાન UCC આપવાનો નિર્ણય કરાયો છે. દેશભરમાં રામ મંદિર, ત્રિપલ તલાક જેવા સુધારા પણ કરવામાં આવ્યા છે.”

ગુજરાતના તમામ નાગરિકો માટે સમાન કાયદા

મુખ્યમંત્રીએ કહ્યું કે, “ધર્મ અલગ હોઈ શકે છે, પરંતુ ન્યાય એક જ હોવો જોઈએ. ગુજરાતના તમામ નાગરિકો માટે આ બિલ લાવવામાં આવ્યું છે, જેમાં કોઈ ભેદભાવનો અવકાશ નથી. મહિલાઓની સમાન ભાગીદારી સુનિશ્ચિત રહેશે અને સામાજિક સમરસતા માટે મહત્વપૂર્ણ છે. લગ્ન, છુટાછેડા અને વારસો માટે કાયદાની ઘડતર રાજય સરકારના કક્ષાએ થશે. આ બિલ ચાર ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભાગ એક અને બેમાં કુલ સાત પ્રકરણો છે.”

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. 1947માં આઝાદી મળી અને ત્યારથી નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે. હવે દેશના દરેક નાગરિક માટે એકસરખા નિયમ લાવવાનો સમય આવ્યો છે. UCC કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા ધર્મ માટે સમાન છે. ગુજરાત બીજુ રાજ્ય બન્યું છે, જે આ બિલ પસાર કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હું દિલથી અભિનંદન આપું છું.”

રાજ્ય સરકારની તૈયારી

ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે 2025માં કમિટી રચી હતી, જેને એક વર્ષમાં વિવિધ અભિપ્રાયો અને જાણકારીઓ મળી. તાજેતરમાં આ કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો. ત્યારબાદ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજી અને વિધાનસભામાં બિલ રજૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: @india, bhupendra patel, Breaking news, CM Gujarat, gujarat, Gujarat Assembly News, Gujarat Civil Law, Gujarat news, Gujarat UCC Bill, gujarati news, Harsh Sanghvi UCC, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Social Harmony, top news, top news channel, topnewschannelinindia, UCC Bill, UCC Gujarat News, UCC ગુજરાત સમાચાર, Unicode Civil Code, Uniform Civil Code, Uttarakhand, Women's rights, ગુજરાત UCC બિલ, ગુજરાત નાગરિક કાયદો, ગુજરાત વિધાનસભા સમાચાર, ભારત, ભૂપેન્દ્ર પટેલ, મહિલાઓના હક, યુનિકોડ સિવિલ કોર્ડ, સમાન નાગરિક કાયદા, સમાન નાગરિક સંહિતા, સામાજિક સમરસતા, હર્ષ સંઘવી UCC

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદના SGVP ગુરૂકુળ ખાતે ‘ગુજરાત – ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ’ યોજાઈ
Next Article ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?