click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
GujaratNarmada

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન

પરિક્રમા દરમિયાન રેંગણ ઘાટ, શહેરાવ ઘાટ, રામપુરા ઘાટ તેમજ તિલકવાડ ઘાટ સહિતના માર્ગો પર નિયમિત રીતે સાફ-સફાઈની સરાહનીય કામગીરી

Last updated: 2026/03/24 at 5:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે.

નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પરિક્રમાવાસીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા સંગઠનો, ધાર્મિક આગેવાનો, આશ્રમવાસીઓ તથા યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીઓ વચ્ચે સમન્વય સાધી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

પરિક્રમા દરમિયાન મંદિર ટ્રસ્ટો, સેવાસમિતિઓ અને એનજીઓના સ્વયંસેવકો દ્વારા રેંગણ ઘાટ, શહેરાવ ઘાટ, રામપુરા ઘાટ તેમજ તિલકવાડ ઘાટ સહિતના માર્ગો પર નિયમિત રીતે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. યાત્રાળુઓની સુવિધા માટે બેબી ફીડિંગ રૂમ, કપડા બદલવાના રૂમ, વિશ્રામ મંડપો તથા નિયત સંખ્યામાં ડસ્ટબિનની વ્યવસ્થા સાથે વ્યાપક સ્વચ્છતા અને સેનીટેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેની પણ સાફ-સફાઈ કરવામાં આવે છે. અને યોગ્ય સ્થળે કચરો નાંખવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે અને પરિક્રમાવાસીઓ પણ કચરાપેટીનો ઉપયોગ કરીને સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે.

તિલકવાડાના ટેકરા કામસોની શ્રીમતી રેખાબેન તડવીએ જણાવ્યું હતું કે, આર.કે. ડેકોરેશન સ્ટાફના ૧૦ સભ્યોના ગૃપ દ્વારા રોજિંદી સાફ-સફાઈની કામગીરી કરવામાં આવે છે, જેના પરિણામે પરિક્રમાર્થીઓ પણ પ્રેરાઈ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને છે. આ રીતે જિલ્લા વહિવટી તંત્ર અને સમાજના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Breaking news, gujarat, Gujarat Pilgrimage News, gujarati news, india news, latest news, Narmada, Narmada Cleanliness Drive, Narmada District, Narmada District News, Narmada news, Narmada Parikrama, Narmada Pilgrimage, Narmada River, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Pilgrim Facilities, pm modi, Politics, Rampura Ghat, Rengan Ghat, Tilakwad Ghat, top news channel, topnews, topnewschannelinindia, Uttarvahini Narmada, ઉત્તરવાહિની નર્મદા, ગુજરાત યાત્રાધામ સમાચાર, તિલકવાડ ઘાટ, નર્મદા જિલ્લા સમાચાર, નર્મદા પરિક્રમા, નર્મદા યાત્રાધામ, નર્મદા સ્વચ્છતા અભિયાન, ભારત, યાત્રાળુ સુવિધા, રામપુરા ઘાટ, રેંગણ ઘાટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું
Next Article ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?