click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજ્યની મહાનગર-નગર પાલિકાઓને 2,800 કરોડના વિકાસ ચેક અર્પણ કરાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજ્યની મહાનગર-નગર પાલિકાઓને 2,800 કરોડના વિકાસ ચેક અર્પણ કરાયા
Gujarat

રાજ્યની મહાનગર-નગર પાલિકાઓને 2,800 કરોડના વિકાસ ચેક અર્પણ કરાયા

અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિસ્તારના વિકાસ માટે આજે નાણાં ભંડોળની ફાળવણીનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

Last updated: 2025/12/17 at 6:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે નાણાં ભંડોળ ફાળવણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વર્ષ 2025ને રાજ્ય સરકારે શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યો છે અને આ પ્રસંગે રાજ્યના વિવિધ શહેરોના વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ રૂ. 2800 કરોડના આ ભંડોળમાંથી અમદાવાદ મનપાને 780 કરોડ, સુરત મનપાને 657 કરોડ, વડોદરા મનપાને 235 કરોડ અને રાજકોટ મનપાને 195 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે વર્ષ 2025-26ના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે અને સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 12,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આટલા મોટાં ભંડોળ મળતા ન હોય તો કામ થવાનું જ નથી, અને ઓછામાં ઓછો 40 કરોડનો ચેક મળવાનો છે, જેનાથી નાનાં થી નાનાં શહેરોમાં પણ સુવિધાઓ પૂરી કરવી સરળ બનશે. તેમણે અગાઉના વર્ષોમાં સ્થાનિક પાલિકાઓમાં કામકાજમાં આવતી મુશ્કેલીઓનું ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે શહેરો વિકાસના કામ માટે સંપૂર્ણ રીતે સક્ષમ બન્યાં છે. મુખ્યમંત્રીએ રિવરફ્રન્ટના વિકાસ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ કરવામાં આવેલા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ, ગ્રીન સ્પેસ, ગ્રીન કોરિડોર અને સોલર પેનલ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો, જેમાં 14.9 મેગાવોટ ક્ષમતાના 120 પ્રોજેક્ટ્સ દ્વારા પાવર જનરેશન શરૂ થયું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજ્યના અનેક શહેરો સ્વચ્છતા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન કવરિંગમાં આગળ વધ્યા છે. તેમણે અગાઉના કૉંગ્રેસ સરકાર દરમિયાન કામની સ્થિતિનું ઉલ્લેખ કર્યો અને અત્યારના સમયમાં શહેરોમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા અને ગ્રીન વિસ્તારોમાં નોંધપાત્ર વધારો થયેલો હોવાનું જણાવ્યું. મુખ્યમંત્રીના નિવેદનો અને ચેક ફાળવણી દ્વારા રાજ્યના શહેરોને વિકાસના નવા માર્ગ પર આગળ વધારવાના હેતુને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, ahmedabad, Ahmedabad City, Chief Minister Bhupendrabhai Patel, Development cheques, Gujarat news, gujarati news, india news, metropolitan cities, Municipal Corporations, rajkot, surat, vadodara, અમદાવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ગ્રીન કોરિડોર, ગ્રીન સ્પેસ, નગર પાલિકાઓ, નાણાં ભંડોળ ફાળવણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણીય પ્રોજેક્ટ્સ, મહાનગર પાલિકા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, શહેરી વિકાસ યોજના, સોલર પેનલ પ્રોજેક્ટ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વક્ફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણાવી, સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ફરજિયાત
Next Article ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?