click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ
Gujarat

રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ

Last updated: 2026/02/21 at 12:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • આણંદમાં AI Summit મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ, પૂતળા દહન
  • ‘રાહુલ ગાંધી હાય-હાય’ અને ‘દેશનું અપમાન નહીં સહે ભારત’ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો.
  • દેશવિરોધી નિવેદનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.

દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત AI Summit 2026 દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા સંગઠન અને યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય ટાઉનહોલ ચોકડી ખાતે પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુવા મોરચાના કાર્યકરો સાંજે ૫:૩૦ કલાકે ટાઉનહોલ ચોકડી ખાતે એકત્રિત થયા હતા અને ‘રાહુલ ગાંધી હાય-હાય’ તેમજ ‘દેશનું અપમાન નહીં સહે ભારત’ જેવા સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી દીધું હતું. વિરોધ દરમિયાન રાહુલ ગાંધીનું પૂતળું સળગાવી કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ AI સમિટ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતની ડિજિટલ તથા ટેકનોલોજીકલ પ્રગતિને ‘PR સ્ટન્ટ’ અને ‘હાસ્યાસ્પદ’ ગણાવી હોવાનું ભાજપ યુવા મોરચાનું કહેવું છે. આણંદ ભાજપ યુવા મોરચાના નેતાઓએ આક્ષેપ કર્યો કે જ્યારે સમગ્ર વિશ્વ ભારતની AI ક્ષમતાની પ્રશંસા કરી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ટાઉનહોલ ચોકડી ખાતે મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યકરોએ દેશવિરોધી નિવેદનો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ પર આ પ્રકારની ટિપ્પણીઓ અયોગ્ય છે.

આણંદ જિલ્લા સંગઠનના યુવા મહામંત્રી જગત પટેલે જણાવ્યું હતું કે,“રાહુલ ગાંધી વારંવાર વિદેશી મંચો પર ભારતની મજાક ઉડાવે છે. AI ક્ષેત્રે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવી માનસિકતા દેશના યુવા ટેલેન્ટનું અપમાન છે. આણંદનો યુવાન આ અપમાન ક્યારેય સહન નહીં કરે.”

ઉલ્લેખનીય છે કે વિરોધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ભાવેશ સોની (આણંદ)

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-02-21-at-11.59.58-AM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-02-21-at-11.59.58-AM-1.mp4

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

 

 

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, AI Summit 2026, AI Summit 2026 Delhi protest, AI સમિટ 2026 દિલ્હી, anand news, Anand Townhall Chowk protest news, Bharatiya Janata Party Gujarat news, bjp government, BJP Yuva Morcha Anand protest, Breaking news, CM Gujarat, Delhi Global AI Summit reaction, gujarat, gujarati news, India AI progress controversy, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Political protest in Anand Gujarat, Politics, Rahul Gandhi AI Summit controversy, Rahul Gandhi BJP protest 2026, Rahul Gandhi controversial statement, topnews, topnewschannelinindia, આણંદ જિલ્લા, આણંદ જિલ્લા ભાજપ સમાચાર, આણંદ જિલ્લા સંગઠન, આણંદ ભાજપ વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ગુજરાત રાજકીય સમાચાર 2026, ટાઉનહોલ ચોકડી પૂતળા દહન, દિલ્હી, દિલ્હી AI સમિટ પ્રતિક્રિયા, ભાજપ યુવા મોરચા આનંદ, ભારત AI પ્રગતિ વિવાદ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સમાચાર, યુવા મોરચા, રાહુલ ગાંધી, રાહુલ ગાંધી AI નિવેદન વિવાદ, રાહુલ ગાંધી વિવાદાસ્પદ નિવેદન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રૂ.૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને સાગરીત એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા
Next Article સુરતની વૈશ્વિક ઉડાન : USD 10.55 બિલિયન નિકાસ સાથે ડાયમંડ સિટી બની ગ્લોબલ ટ્રેડ હબ; યુએસ, હોંગકોંગ અને યુએઈ અગ્રણી નિકાસ સ્થળો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?