click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રૂ.૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને સાગરીત એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > રૂ.૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને સાગરીત એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા
AnandGujarat

રૂ.૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને સાગરીત એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા

Last updated: 2026/02/21 at 12:10 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • આનંદ ગ્રામ્ય મામલતદાર કચેરી ભ્રષ્ટાચાર
  • રેવન્યુ તલાટી અને સાગરીત રૂ.10 હજાર લાંચ લેતા ઝડપાયા
  • ટ્રેપ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. રાજપુતની આગેવાનીમાં હાથ ધરાઈ.

આણંદ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપુત તથા તેમના સાગરીત બદરૂદીન શરફુભાઈ મલેકને રૂ.૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

ફરીયાદી એક જાગૃત નાગરિકે એ.સી.બી. સમક્ષ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફરિયાદ મુજબ, બાકરોલ ખાતે આવેલી વડીલોપાર્જીત સંયુક્ત માલિકીની જમીનની વારસાઇ નોંધ નામંજુર થતા તેની અપીલની કામગીરી કરવા માટે આરોપી તલાટીએ શરૂઆતમાં રૂ.૧,૨૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી અગાઉ ગુગલ પે મારફતે રૂ.૩૦,૦૦૦/- લેવામાં આવ્યા હતા. બાદમાં વધુ રૂ.૧૦,૦૦૦/-ની માંગણી કરતા ફરીયાદીએ લાંચ આપવા ઇનકાર કરી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

ફરીયાદના આધારે તા.૨૦/૦૨/૨૦૨૬ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવ્યો. ટ્રેપ દરમિયાન આરોપી તલાટીએ લાંચની રકમ પોતાના બદલે સાગરીત બદરૂદીન મલેકને લેવા કહ્યું. ત્યારબાદ આણંદ જિલ્લા સેવાસદન કચેરી બહાર જાહેર રોડ પર ચાની લારી પાસે બદરૂદીન મલેકે રૂ.૧૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા જ એ.સી.બી. ટીમે બન્ને આરોપીઓને ઝડપી લીધા.

આ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. રાજપુતની આગેવાનીમાં કરવામાં આવી હતી, જેમાં મદદનીશ નિયામક એમ.એચ. પુવારનું સુપરવિઝન અને નાયબ નિયામક હરેશ મેવાડાનું માર્ગદર્શન રહ્યું.

એ.સી.બી.એ સ્પષ્ટ કર્યું છે કે સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ અને ભ્રષ્ટાચાર સામે આવી કડક કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.

 

ભાવેશ સોની (આણંદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો

સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે

અમરાવતી સેક્સ રેકેટ કૌભાંડ : 180થી વધુ છોકરીઓને ફસાવનાર મોહમ્મદ અયાનની ધરપકડ, AIMIM લિંક્સ સામે આવ્યા

જૂનાગઢમાં AAPને ઝટકો : ઉમેદવાર નિલેશ માલમ દારૂ સાથે ઝડપાયા, ચૂંટણી પહેલા જ પ્રતિષ્ઠા પર આંચકો

TAGGED: @india, ACB Raid Gujarat, ACB trap, ACB રેડ ગુજરાત, Anand ACB Trap, Anand Bribe News, anand collector, Anand Gramya Mamlatdar Kacheri, Anti Corruption Bureau, Bakrol Land Dispute, Breaking news, CM Gujarat, Government Officer Arrested, gujarat, Gujarat Anti Corruption Bureau, Gujarat Corruption Case, Gujarat Crime News, gujarati news, latest news, Mamlatdar Office Scam, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewsgujarat, Revenue Talati, Revenue Talati Bribery Case, Sagrit, talati, top news channel, topnews, topnewschannelinindia, આણંદ ACB ટ્રેપ, આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરી, આણંદ જિલ્લા, આણંદ લાંચ કાંડ, આણંદ સમાચાર, એન્ટી કરપ્શન બ્યુરો, ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બાકરોલ જમીન વારસાઈ કેસ, મામલતદાર કચેરી ભ્રષ્ટાચાર, રેવન્યુ તલાટી લાંચ, સરકારી કર્મચારી લાંચ કેસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article BLAના વિડીયોએ ખોલી પાકિસ્તાન સરકારની પોલ, ફૌજીઓના ગુમ થવાનો કર્યો હતો ઇનકાર
Next Article રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો
Gujarat એપ્રિલ 15, 2026
સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ
Gujarat Surat એપ્રિલ 15, 2026
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે
Gujarat એપ્રિલ 15, 2026
અમરાવતી સેક્સ રેકેટ કૌભાંડ : 180થી વધુ છોકરીઓને ફસાવનાર મોહમ્મદ અયાનની ધરપકડ, AIMIM લિંક્સ સામે આવ્યા
Gujarat એપ્રિલ 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?