Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી

ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થવાનું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.