click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
Gujarat

ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે (18 ડિસેમ્બર 2025) ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને ઓમાને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા.

Last updated: 2025/12/18 at 6:14 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારત અને ઓમાન વચ્ચે 18 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ અને કૂટનૈતિક સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

#WATCH | Muscat: Sultan Haitham bin Tariq Al Said conferred the Order of Oman upon PM Narendra Modi

(Source: ANI/DD) pic.twitter.com/qpqEXlDUsp

— ANI (@ANI) December 18, 2025

આ અવસરે બંને દેશોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા, જે બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણના ક્ષેત્રે નવી દિશા પ્રદાન કરશે. ઓમાન સરકારે વડાપ્રધાન મોદીના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટેના યોગદાનને માન્યતા આપી તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઓમાન’થી સન્માનિત કર્યું. આ કરાર હેઠળ ભારતની નિકાસ માટે વિવિધ ક્ષેત્રો સહિત વસ્ત્ર, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસ અને ઓટોમોબાઇલ્સની નિકાસમાં વધારો થવાનો દાવો છે.

Sultan of Oman Haitham bin Tarik conferred upon Prime Minister Narendra Modi the ‘Order of Oman’ award for his exceptional contribution to India-Oman ties and his visionary leadership.

Prime Minister dedicated the honour to the age-old friendship between the two countries and… https://t.co/pdo9OKKNQj pic.twitter.com/t4CRMNNrHU

— ANI (@ANI) December 18, 2025

કરાર અમલમાં આવવાથી MSME, મહિલાઓની આગળ વધતી સાહસો, કારીગર અને રોજગારીના નવા અવસરો મજબૂત બનશે. નોંધનીય છે કે, છેલ્લા છ મહિનામાં આ ભારતનો બીજો મુક્ત વેપાર કરાર છે. અગાઉ મે 2022માં ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે આવો જ કરાર અમલમાં આવ્યો હતો.

#WATCH | Muscat | India and Oman signed the Comprehensive Economic Partnership Agreement (CEPA) in the presence of Prime Minister Narendra Modi and Sultan Haitham bin Tariq Al Said in Oman.

(Video: ANI/DD News) pic.twitter.com/kjXmE65hmM

— ANI (@ANI) December 18, 2025

GCCના અન્ય સભ્ય દેશોમાં બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને કતારનો સમાવેશ થાય છે, અને ભારત ટૂંક સમયમાં કતાર સાથે પણ વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરશે. આ કરારની મદદથી 2024-25 નાણાકીય વર્ષમાં લગભગ 10.5 અબજ અમેરિકન ડોલરની દ્વિપક્ષીય વેપાર જમા-ખર્ચની શક્યતા વધુ મજબૂત થશે, જે ભારતના વિદેશી વેપાર અને ગલ્ફ પ્રદેશ સાથેના અર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, CM Gujarat, Free trade deal, FTA, gujarat, gujarati news, highest civilian honor, India and Oman, international news, internationalnews, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Oman, oneindianews, oneindianewsgujarat, pm modi, PM મોદી, Politics, topnews, topnewschannelinindia, ઓમાન, ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ, દ્વિપક્ષીય મુદ્દાઓ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ફ્રી ટ્રેડ ડીલ, ભારત, ભારત અને ઓમાન, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બંગાળની સમુદ્રી સરહદેથી 2 બાંગ્લાદેશી બોટ ઝડપાઈ, 35 માછીમારોની ધરપકડ
Next Article મોરબી લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર, ડ્રેનેજ પ્રોજેક્ટ માટે ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?