click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર
Gujarat

આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર

આજે એટલે કે 5 ફેબ્રુઆરીના (ગુરુવાર) રોજ નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ થવા જઈ રહ્યો છે, તે સાથે જ ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક મોટું પરિવર્તન આવવાનાં એંધાણ પણ દેખાઈ રહ્યાં છે.

Last updated: 2026/02/05 at 11:05 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ બદલાવ લાવવાના ઉદ્દેશ સાથે સરકારી-સહકારી મોડેલ આધારિત ‘ભારત ટેક્સી’ એપનો આજે એટલે કે 5 ફેબ્રુઆરી (ગુરુવાર)ના રોજ ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના સમર્થન સાથે શરૂ થતી આ નવી રાઈડ-હેલિંગ સર્વિસ લોકો માટે વધુ સુલભ અને ઓછા ખર્ચે મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે. સાથે જ આ પહેલ ઉબર અને ઓલા જેવી ખાનગી કંપનીઓ માટે સ્પર્ધા ઉભી કરશે તેવી સંભાવના છે.

Contents
અમિત શાહ કરશે લોન્ચડ્રાઈવરો માટે નવા અવસરખાનગી કંપનીઓને ટક્કર આપવાનો પ્રયાસસરકારનું સમર્થન, પરંતુ સીધી પહેલ નહીં

અમિત શાહ કરશે લોન્ચ

ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ‘ભારત ટેક્સી’ એપનું સત્તાવાર લોન્ચિંગ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રની પ્રથમ ટેક્સી સર્વિસ તરીકે ‘ભારત ટેક્સી’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે સહયોગ અને સહકારના માધ્યમથી લોકો નાની મૂડી સાથે મોટી શરૂઆત કરી શકે છે અને ભારત ટેક્સી તેનો ઉત્તમ ઉદાહરણ છે.

सहकारिता से बहुत सारे लोग मिलकर छोटी-छोटी पूँजी लगाकर कैसे बड़ी शुरुआत कर सकते हैं, ‘भारत टैक्सी’ इसका उदाहरण है।

आज का दिन टैक्सी चालक बहनों-भाइयों के लिए बहुत ही अहम है। उनके द्वारा शुरू की गई सहकारी क्षेत्र की पहली टैक्सी सर्विस ‘भारत टैक्सी’ का नई दिल्ली में शुभारंभ होगा।…

— Amit Shah (@AmitShah) February 5, 2026

ડ્રાઈવરો માટે નવા અવસર

અમિત શાહે જણાવ્યું કે આ પહેલ ખાસ કરીને ટેક્સી ડ્રાઈવરો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત ટેક્સી મોડેલમાં ડ્રાઈવર માત્ર સેવા આપનાર નહીં રહે, પરંતુ સહકારી માળખા હેઠળ પ્લેટફોર્મના ભાગીદાર અને માલિક તરીકે જોડાઈ શકશે. સરકારના દાવા મુજબ, આ મોડેલ ડ્રાઈવરોને વધુ આવક અને સન્માન સાથે કામ કરવાની તક આપશે.

ખાનગી કંપનીઓને ટક્કર આપવાનો પ્રયાસ

રાઈડ-હેલિંગ માર્કેટમાં હાલમાં ઉબર અને ઓલા જેવી ખાનગી કંપનીઓનો દબદબો છે. ‘ભારત ટેક્સી’ એપનું લક્ષ્ય ડ્રાઈવરોને વધુ ન્યાયસંગત આવક મોડેલ આપવાનું છે, જેથી તેઓને ઊંચી કમિશન ફી અથવા ખાનગી કંપનીઓના શોષણથી રાહત મળી શકે. ઓછા ભાડા અને સહકારી વ્યવસ્થાને કારણે ગ્રાહકો માટે પણ આ સેવા આકર્ષક બની શકે છે.

સરકારનું સમર્થન, પરંતુ સીધી પહેલ નહીં

જોકે, નોંધનીય છે કે ‘ભારત ટેક્સી’ સીધી રીતે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવા નથી. આ એપનું સંચાલન ‘ટેક્સી કોઑપરેટિવ લિમિટેડ’ દ્વારા કરવામાં આવશે, જ્યારે કેન્દ્ર સરકાર તેને નીતિગત અને માળખાકીય સમર્થન આપી રહી છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે સહકારી મોડેલ આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ સફળ થાય તો ટેક્સી સર્વિસ ઉદ્યોગમાં નવી સ્પર્ધા ઊભી થઈ શકે છે. ડ્રાઈવર-કેન્દ્રિત માળખું અને ઓછા ખર્ચવાળી સેવા લાંબા ગાળે બજારમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amit shah, Amit Shah Bharat Taxi, Bharat Taxi, Bharat Taxi app news, Bharat Taxi launch, Breaking news, CM Gujarat, cooperative taxi model India, get competition, Government-cooperative model, gujarat, gujarati news, India taxi service news, latest news, Narendra Modi, new delhi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, ride hailing app India, taxi cooperative limited, top news channel, topnews, topnewschannelinindia, Uber Ola competitor India, Uber-Ola, Union Home Minister Amit Shah, અમિત શાહ, ઉબર-ઓલા, કેન્દ્ર સરકાર, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ટેક્સી સર્વિસ સેક્ટર, દિલ્હી, દિલ્હી પોલીસ, ભારત ટેક્સી, ભારત ટેક્સી લોન્ચ, રાઈડ-હેલિંગ સર્વિસ, સરકારી-સહકારી મોડેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મુનવ્વર રાણાની પુત્રીએ પતિ સામે FIR નોંધાવી : દહેજ, માનસિક ત્રાસ અને ત્રણ તલાકના આરોપો
Next Article UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?