click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ
Gujarat

UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ

દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ વિવાદમાં આવેલી ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ચેરમેનને છેતરપિંડી કેસમાં પકડ્યો છે.

Last updated: 2026/02/05 at 11:20 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ વિવાદોમાં આવેલી ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસએ કાર્યવાહી હાથ ધરી હતી.

Contents
UGCની ફરિયાદ બાદ બે FIR નોંધાઈકોર્ટમાં રજૂઆત બાદ 4 દિવસની પોલીસ કસ્ટડીદિલ્હી બ્લાસ્ટ બાદ EDની કાર્યવાહી

UGCની ફરિયાદ બાદ બે FIR નોંધાઈ

માહિતી અનુસાર, UGCએ ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી વિરુદ્ધ ફોર્જરી અને છેતરપિંડી સંબંધિત ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે દિલ્હી પોલીસે બે અલગ-અલગ FIR નોંધ્યા હતા. તપાસ આગળ વધતા ગુરુવારે (5 ફેબ્રુઆરી 2026) સવારે સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી.

The Delhi Police Crime Branch has arrested Jawad Ahmed Siddiqui, Chairman of Al Falah University, in a case related to alleged fraud and irregularities, acting on complaints filed by the University Grants Commission (UGC). Two separate FIRs were registered in the matter, police…

— ANI (@ANI) February 5, 2026

કોર્ટમાં રજૂઆત બાદ 4 દિવસની પોલીસ કસ્ટડી

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ બાદ ચેરમેન સિદ્દીકીની દિલ્હીની અદાલતમાં રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે પ્રાથમિક તપાસને ધ્યાનમાં રાખીને તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે, જેથી તપાસ એજન્સીઓ વધુ પૂછપરછ કરી શકે.

દિલ્હી બ્લાસ્ટ બાદ EDની કાર્યવાહી

નોંધનીય છે કે લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરએ થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ અલ-ફલાહ યુનિવર્સિટી સુરક્ષા એજન્સીઓની રડારમાં આવી હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પહેલાથી જ ચેરમેન સિદ્દીકી વિરુદ્ધ આશરે 1000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પહેલાં 16 જાન્યુઆરી 2026ના રોજ EDએ અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલી લગભગ ₹140 કરોડની જમીન અને ઈમારતો કુર્ક કરી લીધી હતી. તપાસ એજન્સીઓ હાલમાં આ કેસના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં નાણાકીય ગેરરીતિઓ અને અન્ય આરોપોની તપાસ પણ સામેલ છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Al Falah University news, Al-Falah University, Breaking news, Delhi, Delhi CM Rekha Gupta, Delhi Crime Branch arrest, delhi news, Delhi police news, ED, ED action Al Falah University, Faridabad university controversy, forgery case, gujarati news, Javad Ahmad Siddiqui arrest, Jawad Siddiqui, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Red Fort blast investigation, top news, topnews, topnewschannel, topnewschannelinindia, UGC, UGC complaint, UGC fraud case, અલ-ફલાહ યુનિવર્સિટી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, જવાદ અહમદ સિદ્દીકી, દિલ્હી, દિલ્હી પોલીસ, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ, ફરીદાબાદ, લાલ કિલ્લા, લાલ કિલ્લા કાર બ્લાસ્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર
Next Article સિવિલ સેવા પરીક્ષામાં મોટું અપડેટ, કાર્યરત IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?