Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

7% હિન્દુ વસ્તી ધરાવતા મલેશિયામાં | ભગવાને મુરુગનની જીતનો ઉત્સવ

7% હિન્દુ વસ્તી ધરાવતા મલેશિયામાં | ભગવાને મુરુગનની જીતનો ઉત્સવ

કુઆલાલમ્પુરા મહેશિયાની રાજધાની કુઆલાલુપુરની પાસે આવેલી બેતુ ગુફાઓમાં 20 લાખ હિન્દુ શ્રદ્ધાળુ થાઈપુસમ કે આ દિવસે માતા પાર્વતીએ ભગવાન મુરુગન (કાર્તિકેય)ને એક રાક્ષસને હરાવાદિવ્ય ભાલો આપ્યો હતો. એ રાક્ષસે સ્વર્ગ પર કબજો કરી લીધો હતો. અહીં લોકોને મંદિર સુધી પહોંચવા માટે 272 પગથિયાં ચઢવા પડે છે. . આશરે સાડા ત્રણ કરોડની વસ્તીવાળા મલેશિયામાં હિન્દુ માત્ર 7% જ છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.