click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ
Gujarat

ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ

નવા સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પદાધિકારીઓને ટકોર કરી હતી.

Last updated: 2025/12/29 at 5:41 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ આજે અમદાવાદ સ્થિત કમલમ ખાતે તેની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નવા નિયુક્ત પદાધિકારીઓએ ઔપચારિક રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે તમામ પદાધિકારીઓનું મોઢું મીઠું કરાવી તેમને શુભેચ્છા પાઠવી હતી.

બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંગઠનના તમામ આગેવાનોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જૂની અને નવી ટીમે પરસ્પર સંકલન સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક હોદ્દેદારે પોતાની જવાબદારીને ગંભીરતાથી લઈને પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ પદાધિકારીઓને ટકોર કરતા કહ્યું કે સંગઠનશક્તિ ભાજપની સૌથી મોટી તાકાત છે અને આ તાકાતને જાળવવા માટે શિસ્ત, સંકલન અને સમર્પણ જરૂરી છે. તેમણે જણાવ્યું કે નવી ટીમે જનતા સાથે સીધો સંપર્ક વધારવો અને સરકારની યોજનાઓને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવવી પડશે.

બેઠક દરમિયાન વિવિધ મોરચાના પ્રમુખોએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. સાથે સાથે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનોનો પરિચય, ચૂંટણી માટેનો રોડમેપ અને સંગઠનને ગ્રાસરૂટ લેવલ પર વધુ મજબૂત બનાવવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Bhupendrabhai Patel, bjp government, BJP organization meeting, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, gujarati news, latest news, latest news channel, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, Politics, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ, ગુજરાત, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભાજપ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સંરક્ષણ મંત્રાલયે MRSAM મિસાઈલ અને MQ-9B ડ્રોનની ₹80,000 કરોડની ખરીદી મંજૂર કરી
Next Article જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટી FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIના પગે પડવાના નાટક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?