Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો

માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો

પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યોજાનાર અમૃત સ્નાન માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. મહાકુંભનું પાંચમું માઘી પૂર્ણિમા સ્નાન 12 ફેબ્રુઆરીએ થશે. એવામાં મુખ્યમંત્રીએ વધુ સારી ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચનાઓ આપી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.