click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ
Gujarat

ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ

ધનિક વર્ગમાં પુરુષો નહીં પણ મહિલાઓ છે આગળ. 40ટકા થી વધુ મહિલાઓ શ્રીમંત મહિલાઓની ઉંમર 51-60 વર્ષની વચ્ચે છે. જાણો શું છે રહસ્ય.

Last updated: 2024/11/15 at 3:56 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતમાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં આ વર્ષે એટલે કે 2024માં અબજોપતિની સંખ્યા વધીને 334 થઈ જશે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, એશિયાની અબજોપતિની રાજધાની તરીકે મુંબઈએ પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. મુંબઈ એ અમેરિકા અને ચીનથી આગળ નીકળીને ત્રીજા નંબરે આવી ગયું છે. 360 વન વેલ્થ અને ક્રિસિલે ધ વેલ્થ ઈન્ડેક્સ રિપોર્ટનું લેટેસ્ટ એડિશન બહાર પાડ્યું છે, જેમાં વ્યાપક સર્વેક્ષણ પર આધારિત વલણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Contents
ઉચ્ચ કેટેગરીમાં મહિલાઓનું પ્રમાણ વધ્યુંભારતના અબજોપતિઓની સંપત્તિ
ધ વેલ્થ ઇન્ડેક્સે ભારતના અલ્ટ્રા હાઇ નેટ વર્થ વ્યક્તિઓ અને ઉચ્ચ નેટ વર્થ વ્યક્તિઓના રોકાણના વ્યવહાર, પસંદગીઓ અને સંપત્તિ વ્યવસ્થાપન વલણો પર વિગતવાર વિશ્લેષણ મેળવેલ છે. રીપોર્ટમાં જણાવેલ છે કે, ભારત ઝડપથી વૈશ્વિક સંપત્તિના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ફિનટેક, ઈ-કોમર્સ, સ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં પોતાની સંપત્તિ સર્જનને મજબૂત પ્રોત્સાહન બનાવવાની અપેક્ષા ધરાવે છે.

ઉચ્ચ કેટેગરીમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું

360 વન વેલ્થ અને ક્રિસિલ દ્વારા વેલ્થ ઈન્ડેક્સ રિપોર્ટ જણાવે છે કે, શ્રીમંત વર્ગમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. 40 ટકાથી વધુ શ્રીમંત મહિલાઓની ઉંમર 51-60 વર્ષની વચ્ચે છે. જેમાંથી ઘણા લોકો ઓછા જોખમવાળા અને સ્થિર રોકાણને અપનાવે છે. રિપોર્ટ્સ કહે છે કે, શ્રીમંત લોકો પરંપરાગત સંપત્તિઓથી આગળ વધી રહ્યા છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, વૈકલ્પિક રોકાણ ભંડોળ અને રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ જેવા વિકલ્પો લોકપ્રિય બન્યા છે.

ભારતના અબજોપતિઓની સંપત્તિ

ફોર્બ્સની 2024માં ભારતના 100 સૌથી ધનિકોની યાદી દર્શાવે છે કે, ભારતના અબજોપતિઓની સામૂહિક સંપત્તિ $1 ટ્રિલિયનને વટાવીને $1.1 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. મુકેશ અંબાણી $119.5 બિલિયન સાથે મોખરે છે, ત્યારબાદ ગૌતમ અદાણી $116 બિલિયન સાથે અને પછી સાવિત્રી જિન્દાલ આવે છે જેની સંપત્તિ $43.7 બિલિયન છે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Alternative Investment Funds, Asia in 2024, billionaires, oneindia, oneindianews, Portfolio Management Services, Real estate investment trust, topnews, topnewschannelinindia, Wealth of billionaires, અબજોપતિઓની સંપત્તિ, અબજોપતિનું એપીસેન્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જનરેટિવ AI ભારતના GDPમાં 438 અબજ ડોલર સુધીનો ઉમેરો કરે તેવી સંભાવના
Next Article સબરીમાલા મંદિરના આજથી કપાટ ખુલશે, દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?