click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો
Gujarat

કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો

મધ્યપૂર્વમાં લગભગ વીસ દિવસથી ચાલતા સંઘર્ષ વચ્ચે ગુરુવારે (19 માર્ચ) એક મહત્ત્વનો ઘટનાક્રમ બન્યો. ઈરાને પાડોશી કતારના સૌથી મોટા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કરી દીધો છે, જેના કારણે પ્લાન્ટને ખાસ્સું નુકસાન પહોંચ્યું હોવાનું કહેવાય છે.

Last updated: 2026/03/19 at 11:52 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

મધ્યપૂર્વમાં છેલ્લા લગભગ વીસ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગુરુવારે (19 માર્ચ) એક ગંભીર ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાન એ કતારના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ હુમલાને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં પણ ચિંતા વધી છે.

આ હુમલો રાસ લાફાન ખાતે થયો હતો, જે દોહાથી લગભગ 80 કિલોમીટર ઉત્તર તરફ આવેલું મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં વિશ્વનો સૌથી મોટો LNG પ્લાન્ટ સ્થિત છે, જ્યાંથી કતારનું મોટાભાગનું ગેસ ઉત્પાદન અને ગેસ-ટુ-લિક્વિડ પ્રક્રિયા થાય છે. આ પ્લાન્ટનું સંચાલન કતાર એનર્જી દ્વારા કરવામાં આવે છે.

કતાર સરકારે જણાવ્યું છે કે ઈરાનિયન મિસાઈલ હુમલાના કારણે પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. જોકે સકારાત્મક બાબત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. કતાર એનર્જીએ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તાર કબજામાં લઈ લીધો છે.

QatarEnergy’s Ras Laffan Industrial City to the north of Doha, Qatar's main site for the production of liquefied natural gas and gas-to-liquid, as well as the largest export terminal for LNG in the world, has been heavily targeted tonight by ballistic missiles fired by Iran.… pic.twitter.com/Ax9WaOjDAK

— OSINTdefender (@sentdefender) March 18, 2026

હુમલા પછી કતારે કડક રાજનૈતિક પગલાં લીધા છે. કતાર વિદેશ મંત્રાલયએ ઈરાનના દૂતાવાસના કેટલાક સ્ટાફને ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કરી દીધા છે અને તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ વધારવાની સંભાવના દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનએ અગાઉ ઈઝરાયેલના હુમલાના જવાબમાં મધ્યપૂર્વમાં ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. આ સાથે જ કતારએ 2 માર્ચથી જ LNG ઉત્પાદન બંધ કરી દીધું હતું, જેનાથી સમગ્ર પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે.

આ ઘટના પછી મધ્યપૂર્વમાં તણાવ વધુ ઊંચાઈએ પહોંચ્યો છે અને વૈશ્વિક ઉર્જા સપ્લાય તેમજ આંતરરાષ્ટ્રીય બજારો પર તેની અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, Global energy crisis, Global energy crisis Middle East, gujarati news, internationalnews, IRAN, Iran Israel conflict impact, Iran missile attack Qatar LNG, latest news, LNG, LNG supply disruption news, LNG પુરવઠામાં વિક્ષેપ સમાચાર, Middle East Conflict, Middle East tension LNG plant, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Qatar, Qatar Energy plant, Qatar Iran conflict 2026, QatarEnergy plant damage news, Ras Laffan LNG, Ras Laffan LNG plant attack news, top news, top news channel, topnews, topnewschannelinindia, ઈરાન ઈઝરાયલ સંઘર્ષ અસર, ઈરાન મિસાઈલ હુમલો કતાર LNG, કતાર ઈરાન સંઘર્ષ 2026, કતાર ઊર્જા પ્લાન્ટને નુકસાન સમાચાર, મધ્ય પૂર્વ તણાવ LNG પ્લાન્ટ, રાસ લાફાન LNG પ્લાન્ટ પર હુમલો સમાચાર, લિક્વિફાઇડ નેચરલ ગેસ, વૈશ્વિક ઊર્જા કટોકટી મધ્ય પૂર્વ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત ATSનો મોટો ઓપરેશન : ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ લેબનો ભંડાફોડ, 2 આરોપી ઝડપાયા
Next Article ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?