click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > ‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ
AhmedabadGujarat

‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે અમેરિકન તપાસ રિપોર્ટ આવ્યા બાદ વિવાદ તેજ થઈ રહ્યો છે. એક પાયલટ સંગઠને પાયલટ પર કરવામાં આવતા દોષારોપણને 'ઉતાવળિયું અને બેજવાબદારી પૂર્વક'નું વર્તન જણાવ્યું.

Last updated: 2025/07/17 at 4:19 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના મામલે નવા અમેરિકન તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ ગંભીર વિવાદ ઊભો થયો છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ (NTSB) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટમાં વિમાનના બ્લેક બોક્સ (Cockpit Voice Recorder)ના આધારે દાવો કરવામાં આવ્યો છે કે કૅપ્ટન પાયલટે ઉડાન દરમિયાન એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચને બંધ કરી દીધી હતી, જેના કારણે વિમાને શક્તિ ગુમાવી અને દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દાવાને કારણે પાયલટ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, રેકોર્ડિંગમાંથી મળેલી જાણકારી મુજબ કૉકપિટમાં એ વાતની પુષ્ટિ થાય છે કે કૅપ્ટન પાયલટે કંઈક એવા પ્રકારનો કમાન્ડ આપ્યો કે જેમાં એન્જિનમાં ઈંધણની સપ્લાય અચાનક બંધ થઈ ગઈ. આવી ઘટનાને ગંભીર માનતા એ ચર્ચા ઊભી થઈ છે કે પાયલટ દ્વારા થયેલી હ્યુમન એરર (માનવીય ભૂલ) સમગ્ર દુર્ઘટનાને જન્મ આપી ગઈ.

આ રિપોર્ટ સામે ભારતીય પાયલટ સંગઠન ‘ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સ’ (FIP) એ પોતાનું ઊંડું અસંતોષ દર્શાવતું સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. FIPના અધ્યક્ષ કેપ્ટન C.S. રંધાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ રિપોર્ટ ઉતાવળભર્યો અને એકતરફી છે. તેમાં પૂરતા તથ્યોના અભાવે ફક્ત કૉકપિટ ઓડિયો પરથી પાયલટની નિષ્ઠા, ક્ષમતા અને વ્યવસાયિક સમર્પણ પર સવાલ ઉઠાવવાનું અત્યંત દુખદ અને અયોગ્ય છે.” તેમનું વધુ કહેવું હતું કે, “પાયલટ પ્રતિનિધિઓને તપાસ પ્રક્રિયામાંથી દૂર રાખીને એવી નિવેદનબાજી કરવી જે પાયલટને દોષી ઠેરવે — તે માત્ર બેજવાબદારી નહીં પરંતુ મૃતક પાયલટ અને તેમના પરિવારોના માનસિક આઘાતમાં વધારો કરે છે.”

FIPએ આ મુદ્દે મીડિયા અને સંબંધિત સંસ્થાઓને પણ અપીલ કરી છે કે તેઓ અપૂર્ણ માહિતી અને તૂંટી મરોડાઈ ગયેલા તથ્યોના આધારે નેગેટિવ નેરેટિવ ન ગઢે. તેઓએ “પૂર્ણ, પારદર્શી અને ડેટા આધારિત તપાસ”ની માંગ સાથે કહ્યું કે વિમાની સુરક્ષા માટે ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ પ્રોસેસ જરૂરી છે.

જણાવી દઈએ કે આ દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટની કમાન 56 વર્ષીય પાયલટ સુમિત સબ્બરવાલ અને 32 વર્ષીય કો-પાયલટ ક્લાઇવ કુંદર સંભાળી રહ્યા હતા. સુમિત સબ્બરવાલ પાસે કુલ 15,638 કલાકની ઉડાનનો અનુભવ, જ્યારે ક્લાઇવ પાસે 3,403 કલાકની ઉડાનનો અનુભવ હતો. તેમનો ઉત્સર્ગ અને વ્યવસાયિક પ્રતિબદ્ધતા કોઈ પણ સંશયથી પર છે — તેમ FIPએ જણાવ્યું.

આ સમગ્ર મામલો હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ચર્ચાનો વિષય બની રહ્યો છે, અને તમામ પક્ષો એક નિષ્પક્ષ, સંપૂર્ણ અને વ્યાપક તપાસની રાહ જોઈ રહ્યા છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Ahmedabad plane crash case, american report, Breaking news, Cockpit Voice Recorder, FIP, gujarat cm, gujarati news, investigation, latest news, news channel in india, NTSB, oneindianews, Pilot Union, top news, top news channel, અમેરિકન તપાસ રિપોર્ટ, એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ, ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયમંડ સિટીએ ડંકો વગાડ્યો, સુપર લીગમાં સુરતને સ્થાન
Next Article જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?