click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત
Gujarat

જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના સિહોરામાં મંદિર અને મસ્જિદ પાસે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ. 15થી વધુ લોકોની ધરપકડ, પોલીસનો લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ. વિસ્તારમાં કડક સુરક્ષા.

Last updated: 2026/02/20 at 11:57 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જિદ સામસામે હોવાને કારણે ધાર્મિક વિધિઓ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે જ્યારે મંદિરમાં આરતી ચાલી રહી હતી અને મસ્જિદમાં નમાજ માટે લોકો એકત્રિત થયા હતા, ત્યારે કોઈ મુદ્દે બંને પક્ષના યુવકો વચ્ચે વાદવિવાદ થયો હતો. વિવાદ ત્યારે વધુ ભડક્યો જ્યારે મંદિરની રક્ષણાત્મક ગ્રીલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું કહેવાય છે, જેના કારણે એક પક્ષમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને પરિસ્થિતિ ઝડપથી બેકાબૂ બની ગઈ.

#WATCH | Jabalpur, Madhya Pradesh: SP, Jabalpur Sampat Upadhyay says, "… An incident of stone pelting occured in Azad chowk… Police reached the spot and controlled the crowd… More than 15 people have been arrested… " (19.02) pic.twitter.com/veqFRHGcL7

— ANI (@ANI) February 20, 2026

જોતજોતામાં બોલાચાલી મારામારી અને પથ્થરમારમાં ફેરવાઈ ગઈ હતી. અંદાજે દસ મિનિટ સુધી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ રહ્યો હતો અને પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, હળવો લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડીને તોફાની ટોળાને વિખેર્યું હતું. હાલ સુધીમાં આ મામલે 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતા જોતા કલેક્ટર રાઘવેન્દ્ર સિંહ અને પોલીસ અધિક્ષક સંપત ઉપાધ્યાય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જબલપુર શહેરમાંથી વધારાનું પોલીસ બળ બોલાવી સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કોઈ પણ ધાર્મિક સ્થળને મોટું નુકસાન થયું નથી અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સિહોરાનો આ વિસ્તાર અગાઉથી જ સંવેદનશીલ ગણાય છે અને અહીં અવારનવાર જૂથ અથડામણોની ઘટનાઓ સામે આવતી રહી છે. હાલ સમગ્ર શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે અને સુરક્ષા દળો સતત નજર રાખી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 15 people arrested, 15 લોકોની ધરપકડ, Azad Chowk attack, Breaking news, gujarati news, Hindu Muslim, jabalpur, Jabalpur police, Jabalpur police action, Jabalpur Sihora violence, Late night violence, latest news, Madhya Pradesh, madhya pradesh cm, madhya pradesh news, Madhya Pradesh temple mosque dispute, mp police, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, Politics, religion, religious dispute, religious dispute Madhya Pradesh, Sihora stone pelting, top news, top news channel, topnews, topnewschannelinindia, two groups, આઝાદ ચોક અથડામણ, જબલપુર પોલીસ કાર્યવાહી, જબલપુર સિહોરા હિંસા, ધાર્મિક વિવાદ મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ મંદિર મસ્જિદ વિવાદ, સિહોરા પથ્થરમારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત
Next Article રિલીઝ પહેલા જ કાનૂની ઝપાઝપી : ‘ધ કેરળ સ્ટોરી 2’નો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?