click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી
Gujarat

લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી

આ સિવાય નાઈટ ક્લબના ત્રીજા પાર્ટનર અજય ગુપ્તાને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે આ કેસની તપાસ બનાવટી હોવાના એન્ગલથી પણ કરવામાં આવી રહી છે.

Last updated: 2025/12/22 at 5:46 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસ તપાસ સતત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. લૂથરા બ્રધર્સની અગાઉની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન પોલીસે વધુ 7 દિવસની પોલીસ કસ્ટડીની માંગ કરી હતી. જોકે, કોર્ટે તમામ દલીલો પર વિચાર કર્યા બાદ લૂથરા બ્રધર્સને માત્ર 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

પોલીસનું કહેવું છે કે લૂથરા બ્રધર્સ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની તપાસ હજુ બાકી છે અને આ દસ્તાવેજોના આધારે કેસમાં બનાવટી દસ્તાવેજો અને ફ્રોડ સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી શકે છે. આ ઉપરાંત નાઈટ ક્લબના ત્રીજા પાર્ટનર અજય ગુપ્તાને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસએ કોર્ટને જાણ કરી હતી કે સમગ્ર કેસની તપાસ બનાવટી દસ્તાવેજો અને ગેરકાયદે લેવડદેવડના એંગલથી પણ કરવામાં આવી રહી છે.

આ ભીષણ આગની ઘટના સાથે જોડાયેલા અન્ય એક મુખ્ય આરોપી અને બ્રિટિશ નાગરિક સુરિન્દ્ર કુમાર ખોસલાની વિરુદ્ધ પણ કાર્યવાહી તેજ બની છે. પોલીસે સેન્ટ્રલ એજન્સીઓના માધ્યમથી ખોસલાની સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓ મુજબ ઘટના સમયે ખોસલા ગોવામાં હાજર હતો, પરંતુ આશંકા છે કે તે 7 ડિસેમ્બરે યૂનાઈટેડ કિંગડમ ભાગી ગયો હતો. તેને ભારત પરત લાવવા માટે જરૂરી તમામ આંતરરાષ્ટ્રીય કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સેન્ટ્રલ એજન્સીઓ સાથે સંકલન કરીને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

તપાસમાં સામે આવ્યું છે કે અરપોરા સ્થિત ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબના માલિકોમાંથી એક ખોસલા છે અને જે જમીન પર નાઈટ ક્લબ બનાવાયો હતો તે જમીન ખોસલાને લીઝ પર આપવામાં આવી હતી, જેને લઈને જમીનના મૂળ માલિક પ્રદીપ ઘાડી અમોનકર સાથે કાનૂની વિવાદ પણ ચાલી રહ્યો છે. આ આગની દુર્ઘટનામાં કુલ 25 લોકોના મોત થયા હતા અને આ મામલે પોલીસ અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જેમાં નાઈટ ક્લબના માલિક સૌરભ લૂથરા, ગૌરવ લૂથરા, અજય ગુપ્તા અને અન્ય પાંચ આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ અને દસ્તાવેજોની વધુ તપાસ બાદ આ કેસમાં હજી અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે અને હાલ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, goa, gujarat, latest news, Luthra Brothers, Narendra Modi, news channel in india, newschannelinindia, night club, oneindianews, pm modi, police remand, topnews, topnewschannelinindia, આંતરરાષ્ટ્રીય કાનૂન, ગોવા, નાઈટ ક્લબ, પોલીસ કસ્ટડી, પોલીસે કોર્ટ, બર્ચ બાય રોમિયો લેન, યૂનાઈટેડ કિંગડમ, લૂથરા બ્રધર્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બોક્સ ઓફિસ કલેક્શનમાં ‘ધુરંધર’ ટોપ 10 ભારતીય ફિલ્મોમાં સામેલ, ‘એનિમલ’ યાદીમાંથી બહાર
Next Article વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?