Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

મોડાસા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો ” એક પેડ મા કે નામ ” કાર્યક્રમ

મોડાસા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો ” એક પેડ મા કે નામ ” કાર્યક્રમ

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીએ લોકોને વૃક્ષારોપણની જરૂરિયાત વિશે સમજાવ્યું અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ વૃક્ષારોપણ કરે તે માટે નાગરિકોને અપીલ કરી હતી.અને મંત્રી ના હસ્તે મડાસણા ખાતે દક્ષિણેશ્વર મહાદેવ મંદિર ખાતે ” વન કવચ ” નું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મોડાસા, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.