Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

અરવલ્લી : સાબરડેરીમાં ભ્રસ્ટાચારનો ભરડો

અરવલ્લી : સાબરડેરીમાં ભ્રસ્ટાચારનો ભરડો

અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીમાં થતા ભ્રસ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલ એ આક્રોશ વહીવટ કર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોં છે.

 

તેમણે ડેરી માં થતા ખરીદીના બીલો તથા મેન્ટેનન્સના ખર્ચાઓમાં થતી ગોલમાલ ઉજાગર કરતાં જણાવ્યું કે “દિનકર નામની ગાયનું પ્રભુત્વ,જે બાયડ માં રહે છે અને મહારાષ્ટ્ર નળમાં દૂધ આપે છે.” એટલુંજ નહિ પરંતુ જો ઈ ડી અથવા સી બી આઈ આ મામલે તપાસ કરેતો કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય એવો છે. આ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા તેઓ પ્રજાની સમક્ષ જશે અને પ્રજાને જગાડવાના પ્રયત્નો કરશે.

 

 

 

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.