click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAની તમામ પાંચ બેઠકો પર જીત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAની તમામ પાંચ બેઠકો પર જીત
Gujarat

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAની તમામ પાંચ બેઠકો પર જીત

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAએ ક્લીન સ્વીપ કર્યું છે અને તમામ પાંચ બેઠકો જીતી લીધી છે. સંખ્યાબળ અને ગણતરી હિસાબે મહાગઠબંધનને એક બેઠક મળી શકે તેમ હતી પરંતુ ચાર વિપક્ષી ધારાસભ્યો મતદાનથી અળગા રહેતાં ખેલ અવળો પડી ગયો હતો.

Last updated: 2026/03/17 at 11:06 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAએ પ્રભુત્વ જમાવતા તમામ પાંચ બેઠકો પર જીત મેળવી છે. સંખ્યાબળના હિસાબે મહાગઠબંધનને ઓછામાં ઓછું એક બેઠક મળવાની શક્યતા હતી, પરંતુ ચાર વિપક્ષી ધારાસભ્યો મતદાનથી ગેરહાજર રહેતા આખો રાજકીય ખેલ બદલાઈ ગયો. પરિણામે NDAએ ક્લીન સ્વીપ કરીને વિરોધ પક્ષને મોટો રાજકીય ઝટકો આપ્યો છે.

મતગણતરી દરમિયાન NDAના ઉમેદવારોને સારા પ્રમાણમાં ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળ્યા હતા. નીતીશ કુમાર અને નીતિન નવીનને 44-44 મત મળ્યા, જ્યારે રામનાથ ઠાકુર અને ઉપેન્દ્ર કુશવાહાને 42-42 મત પ્રાપ્ત થયા. ભાજપના પાંચમા ઉમેદવાર શિવેશ રામને ફર્સ્ટ પ્રેફરન્સમાં 30 મત મળ્યા હતા. જો કે, કોઈ ઉમેદવાર જરૂરી 41 મત સુધી ન પહોંચી શકતા સેકન્ડ પ્રેફરન્સ વોટની ગણતરી કરવામાં આવી, જેમાં NDAના ઉમેદવારને અંતે જીત મળી.

#WATCH | दिल्ली: भाजपा के राष्ट्रीय अध्यक्ष नितिन नवीन ने राज्यसभा चुनाव के नतीजों पर कहा,

"प्रधानमंत्री के नेतृत्व में NDA की प्रचंड जीत हुई है।

दिल्ली प्रदेश के कार्यकर्ताओं को बधाई।"#NDA #BJP #RajyaSabha #NitinNabin #ModiLeadership

[ NDA, massive victory, Prime… pic.twitter.com/tHmnCbrDA5

— One India News (@oneindianewscom) March 17, 2026

ચૂંટણી દરમિયાન મહાગઠબંધન માટે મોટો આંચકો ત્યારે આવ્યો જ્યારે તેના ચાર ધારાસભ્યો મતદાનમાં હાજર રહ્યા જ નહીં. જેમાં કોંગ્રેસના ત્રણ અને RJDના એક MLAનો સમાવેશ થાય છે. આ ગેરહાજરીને કારણે મહાગઠબંધન પોતાની સંભવિત બેઠક ગુમાવી બેઠું અને NDAને સીધો ફાયદો થયો.

આ ચૂંટણીમાં બિહારની પાંચ રાજ્યસભા બેઠકો ખાલી હતી, જેમાં ભાજપે તમામ પાંચ પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. ખાસ વાત એ છે કે હાલના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભા માટે પસંદ થયા છે અને તેઓ મુખ્યમંત્રી પદ છોડવાની શક્યતા છે. સાથે જ મંત્રી નીતિન નવીન પણ રાજ્યસભા જવા માટે પોતાના ધારાસભ્ય અને મંત્રી પદનો ત્યાગ કરી શકે છે.

આ પરિણામો પછી બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભાજપ રાજ્યમાં પોતાનો મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચાઓ તેજ બની છે, જે આગામી સમયમાં રાજ્યના રાજકીય સમીકરણોને બદલાવી શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: Bihar MLA voting news, bihar politics, Bihar politics latest, Bihar Rajya Sabha Election, Bihar Rajya Sabha Election 2026, BJP, BJP Bihar, bjp government, cross voting Bihar, election news, gujarati news, india news, india news channel, indian politics, Maha gath bandhan, Mahagathbandhan setback, NDA, NDA clean sweep Bihar, NDA ક્લીન સ્વીપ બિહાર, Nitin Nabin news, Nitish Kumar, Nitish Kumar Rajya Sabha, top news channel, ક્રોસ વોટિંગ બિહાર, નીતિન નબીન સમાચાર, નીતિશ કુમાર રાજ્યસભા, બિહાર, બિહાર રાજ્યસભા ચૂંટણી 2026, બિહારના ધારાસભ્યોના મતદાનના સમાચાર, બિહારનું રાજકારણ તાજેતરનું, ભાજપ બિહાર, ભારતીય સંસદ રાજ્યસભા ચૂંટણી, મહાગઠબંધન આંચકો, રાજ્યસભા ચૂંટણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે લડશે
Next Article પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?