Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

ટૂંક સમયમાં આવશે 50 રૂપિયાની નવી નોટ, RBI ગર્વનર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત

ટૂંક સમયમાં આવશે 50 રૂપિયાની નવી નોટ, RBI ગર્વનર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્રેક્ષ્ય માટે મહત્વપૂર્ણ છે અને આ નોટોને વપરાશ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.