Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

News

નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર

ખેડા જિલ્લાના નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ. અખીલેશ પાંડેની ખેડા LCBએ દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીને આજે નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા કોર્ટે તેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા…

· 2 min read

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ મહત્વના સમાચાર

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચાર ઝોનમાં સમિટનું આયોજન કરવા વિચારણા છે. તેમાં જાન્યુઆરીમાં મુખ્ય સમિટ પહેલા કાર્યક્રમ માટે વિચારણા થઇ રહી છે. જેમાં સમિટ પહેલા ચાર અલગ અલગ કાર્યક્રમ કરવા ચર્ચા થશે. જે તે ઝોનમાં…

· 2 min read

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ RTOની સરપ્રાઈઝ વિઝિટ કરી, ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાયસન્સ ડેટાની ચકાસણી કરી

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને સુરત RTO ગેરરીતિ થતી હોવાની અનેક વખત ફરિયાદો મળી હતી. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે RTOના જુદા-જુદા વિભાગોની ઓચિંતી મુલાકાત લઈને અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા છે. સુરત…

· 1 min read

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર ગાળિયો કસાયો, ગુજરાત ATS પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવવાના કેસમાં પુછપરછ કરશે

પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેની પર આરોપ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા માટે પટિયાણા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ…

· 1 min read

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરનો જબરદસ્ત નજારો

મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ (વાયડક્ટ) અને 180 કિ.મીનું ફાઉન્ડેશન પૂર્ણ થયુ છે. જેમાં 22 એપ્રિલ 2023ના રોજની મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની સ્થિતિ નીચે પ્રમાણે છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર…

· 3 min read