click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
Gujarat

PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર

ભારતીય જનતા પાર્ટીમાં આજે 'નબીન' અધ્યાયનો વિધિવત પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે.

Last updated: 2026/01/20 at 12:18 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.

#WATCH | Delhi: Prime Minister Narendra Modi felicitates newly elected BJP national president Nitin Nabin, at the BJP headquarters in Delhi pic.twitter.com/Fn5Bn6qOaH

— ANI (@ANI) January 20, 2026

સવારે 11:30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં PM મોદીએ મંચ પર પહોંચીને નિતિન નબીનને અભિનંદન પાઠવ્યા અને નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી. સમારોહમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ વિદેશ મંત્રી એસ. જયશંકર અને હરદીપ સિંહ પુરી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.

नितिन नवीन ने आधिकारिक रूप से बीजेपी अध्यक्ष का पद संभाला!

प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह और बीजेपी शासित राज्यों के मुख्यमंत्री समारोह में मौजूद रहे। #NitinNabin #BJPPresident #NitinNabinBJP #BJPNewPresident #ModiShah

[ Nitin… pic.twitter.com/FdBCJvII0E

— One India News (@oneindianewscom) January 20, 2026

પદભાર સંભાળતા પહેલા નિતિન નબીને મંગળવારે સવારે દિલ્હીના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી હતી. તેમણે ઝંડેવાલન મંદિર, વાલ્મીકિ મંદિર અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં માથું ટેકવી આશીર્વાદ મેળવ્યા હતા. નિતિન નબીનના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા તેમના ગૃહ રાજ્ય બિહાર અને ખાસ કરીને તેમના વિધાનસભા ક્ષેત્ર બાંકીપુરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નબીનને આ જવાબદારી મળતા સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. બિહારના ભાજપ નેતા ડૉ. ગુરુ પ્રકાશ પાસવાને આ ક્ષણને “ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ” ગણાવી હતી.

#WATCH | Delhi: Outgoing BJP national president and Union Minister JP Nadda addresses party leaders and workers at the party headquarters in Delhi

He says, "You (Nitin Nabin) have taken on the responsibility as the 12th National President of such a great party. Many… pic.twitter.com/Nb9OyyKWJd

— ANI (@ANI) January 20, 2026

આ નેતૃત્વ પરિવર્તન દ્વારા ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટીમાં સામાન્ય કાર્યકર પણ પરિશ્રમ અને સમર્પણથી સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે. આ પ્રસંગે દિલ્હીના ભાજપ નેતા રમેશ બિધુડીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યાં એક તરફ વિપક્ષી નેતાઓ માત્ર Gen-Zની વાતો સુધી સીમિત છે, ત્યાં ભાજપમાં 45 વર્ષનો કાર્યકર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો છે, જે સાચા અર્થમાં લોકતંત્ર અને સંગઠનાત્મક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, amit shah, bjp government, Breaking news, CM Gujarat, cm yogi aditynath, Defence Minister Rajnath Singh, delhi news, delhi news channel, External Affairs Minister S Jaishankar, gujarat, india news, JP Nadda, latest news, Narendra Modi, National president of BJP, news channel in india, newschannelinindia, Nitin Gadkari, nitin nabin, oneindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Rajasthan Chief Minister Bhajanlal Sharma, topnews, topnewschannelinindia, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હી, નિતિન નબીન, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભારતીય જનતા પાર્ટી, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, હરદીપ સિંહ પુરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
Next Article છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?