click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આસામના ધેમાજી ખાતે પીએમ મોદીએ કહ્યું – ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આસામના ધેમાજી ખાતે પીએમ મોદીએ કહ્યું – ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે
Gujarat

આસામના ધેમાજી ખાતે પીએમ મોદીએ કહ્યું – ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે

અસમમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે બીજેપીએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. પીએમ મોદી આસામના ધેમાજી પહોંચ્યા છે.

Last updated: 2026/04/01 at 1:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આસામના મહત્વપૂર્ણ ચૂંટણી પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ ભાજપના પ્રચારને ગતિ આપવા માટે બે મોટી જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલમાં તેઓ ધેમાજીમાં જનસભાને સંબોધતા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

धेमाजी, असम: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "एक समय था जब दुनिया में असम की चर्चा उसकी चाय के लिए होती थी।

अब असम को दुनिया केवल चाय के लिए नहीं, बल्कि चिप के लिए भी पहचानेगी।

वह दिन दूर नहीं जब असम के सेमीकंडक्टर प्लांट से चिप का उत्पादन शुरू हो जाएगा।

इससे असम आधुनिक… pic.twitter.com/SyIV1iIHs8

— One India News (@oneindianewscom) April 1, 2026

#WATCH | Assam Elections 2026 | Dhemaji: Prime Minister Narendra Modi says, "This is my first public meeting after the announcement of the Assam elections. This ocean of people in front of me, the enthusiasm of the youth, the blessings of the sisters and daughters, this love is… pic.twitter.com/q1RibCpm7a

— ANI (@ANI) April 1, 2026

પીએમ મોદીએ પોતાના ભાષણમાં દાવો કર્યો કે આસામમાં ભાજપ ફરી એકવાર જીત મેળવી હેટ્રિક બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં રાજ્યમાં સુશાસન અને વિકાસની નવી દિશા જોવા મળી છે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા 22 લાખથી વધુ ગરીબ પરિવારોને પક્કા મકાનો આપવામાં આવ્યા છે અને આવનારા સમયમાં વધુ 15 લાખ પરિવારોને પણ આવાસ મળશે. સાથે જ ગરીબ બાળકો માટે કેજીથી પીજી સુધી મફત શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પણ ઉલ્લેખ કર્યો.

#WATCH | Dhemaji, Assam: Prime Minister Narendra Modi says, "With the blessings of all of you, I received the opportunity to achieve a hat-trick as Prime Minister. With your blessings, I also received the opportunity to hit a hat-trick on this ground. I have come here for the… pic.twitter.com/aQIaHydKL9

— ANI (@ANI) April 1, 2026

મોદીએ મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકતા જણાવ્યું કે આસામમાં 40 લાખ મહિલાઓને “લખપતિ દીદી” બનાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. તેમણે ભાજપ સરકારની યોજનાઓને ગરીબ, યુવાનો અને મહિલાઓ માટે લાભકારી ગણાવી.

આ પ્રચાર દરમિયાન પીએમ મોદી ધેમાજી બેઠક પરથી ઉમેદવાર રનોજ પેગુ અને ધાકુઆખાના બેઠક પરથી ઉમેદવાર નબા કુમાર ડોલી માટે મત માગશે. ત્યારબાદ તેઓ વિશ્વનાથ જિલ્લાના બેહાલી ખાતે બીજી રેલીમાં ભાજપના ઉમેદવાર પલ્લબ લોચન દાસના સમર્થનમાં જનસભાને સંબોધશે.

#WATCH | Dhemaji, Assam: Prime Minister Narendra Modi says, "…Assam Congress leaders are talking about forming a dangerous law. Today, I want to expose one of Congress's tricks in front of the people of Assam. Before the 2014 elections, the Congress-led central government had… pic.twitter.com/GMBAiOvSDe

— ANI (@ANI) April 1, 2026

પીએમ મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે પહેલા આસામ હિંસા, કર્ફ્યુ અને અશાંતિ માટે ઓળખાતું હતું, પરંતુ ભાજપ-એનડીએ સરકાર આવ્યા પછી રાજ્યમાં શાંતિ અને વિકાસનો નવો યુગ શરૂ થયો છે. તેમણે કહ્યું કે આજના યુવાનોને માત્ર વિકાસશીલ આસામ જ જોવા મળ્યો છે.

#WATCH | Dhemaji, Assam: Prime Minister Narendra Modi said, "In the past decade, Assam has traversed a long journey of development. These 20-25-year-old youngsters have only witnessed the good governance of BJP-NDA. They have not seen the dark era of Congress rule, when news from… pic.twitter.com/BuONvNTMQw

— ANI (@ANI) April 1, 2026

આ ઉપરાંત, મોદીએ આસામના ભવિષ્ય માટે મોટું વિઝન રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય હવે માત્ર ચા માટે જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે પણ ઓળખાશે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં આસામમાં બનેલા ચિપ્સ પર મોબાઇલ, ટીવી, કાર અને રેફ્રિજરેટર જેવા ઉત્પાદનો ચાલશે, જે રાજ્યને આધુનિક ટેક્નોલોજીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે.

#WATCH | Dhemaji, Assam: Prime Minister Narendra Modi says, "There was a time when Assam was discussed in the world for its tea. Now, Assam will be recognised by the world not only for tea but also for chip. That day is not far when chip production will begin from Assam's… pic.twitter.com/fSYAHoh24o

— ANI (@ANI) April 1, 2026

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Assam BJP News, Assam Development, Assam Development News, assam election, Assam Election Rally, Assam news, BJP, BJP Campaign Assam, bjp government, Breaking news, Double engine government, election campaign, Election News India, gujarati news, Hemant Biswa Sarma Government, India Politics, latest news, Narendra Modi, Narendra Modi Assam Visit, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, pm modi, PM Modi Speech Today, PM નરેન્દ્ર મોદી, Politics, Semi conductor, Semiconductor Plant Assam, top news, top news channel, topnews, topnewschannelinindia, આસામ ચૂંટણી, આસામ ચૂંટણી રેલી, આસામ ભાજપ સમાચાર, આસામ વિકાસ, આસામ વિકાસ સમાચાર, ચૂંટણી પ્રચાર, ચૂંટણી સમાચાર ભારત, ડબલ એન્જિન સરકાર, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી આસામ મુલાકાત, પીએમ મોદીનું આજે ભાષણ, ભાજપ, ભાજપ પ્રચાર આસામ, ભારત, ભારત રાજકારણ, સેમિકન્ડક્ટર પ્લાન્ટ આસામ, સેમી કંડક્ટર, હેમંત બિસ્વા શર્મા સરકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 1 એપ્રિલથી નવા નિયમો લાગુ : ગેસ, સેલરી, ટોલ અને રેલવેમાં મોટા બદલાવ
Next Article નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?