click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
Gujarat

ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે

ગોવામાં ભાજપની જીત અંગે પીએમ મોદીએ કહ્યું, "ગોવા સુશાસનની સાથે ઉભું છે. ગોવા પ્રગતિશીલ રાજકારણ સાથે ઊભું છે.

Last updated: 2025/12/23 at 12:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગોવા પ્રગતિશીલ રાજકારણની સાથે ઊભું છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) પરિવારને મજબૂત સમર્થન આપવા બદલ હું ગોવાના મારા ભાઈઓ અને બહેનોનો દિલથી આભાર માનું છું.

આ પરિણામો ગોવાના વિકાસ માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. અમે આ અદ્ભુત રાજ્યના લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ.” તેમણે આગળ જણાવ્યું કે NDAના મહેનતુ કાર્યકરોએ જમીનસ્તર પર પ્રશંસનીય કામગીરી કરી છે, જેના કારણે આ સફળતા મળી છે.

Goa stands with good governance.

Goa stands with progressive politics.

I thank my sisters and brothers of Goa for blessing the BJP–MGP (NDA) family with strong support in the Zilla Panchayat elections. This will add more vigour to our efforts for Goa’s growth. We are committed… https://t.co/rRI3vidqNc

— Narendra Modi (@narendramodi) December 22, 2025

બીજી તરફ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ ભાજપની જીતને ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે “ગોવામાં ભાજપ નંબર વન છે. ગોવાના લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને અમને પ્રચંડ વિજયના આશીર્વાદ આપ્યા છે, તેના માટે હું તેમનો આભાર માનું છું.” તેમણે ભાજપ–MGP (NDA) ગઠબંધનના તમામ નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ મજબૂત જનાદેશ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકારમાં લોકોના વિશ્વાસને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

સાથે જ તેમણે કાર્યકરોની મહેનતની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના નેતૃત્વ હેઠળનું ગઠબંધન ગોવામાં સર્વાંગી વિકાસને વેગ આપશે, પારદર્શક અને જવાબદાર શાસનને વધુ મજબૂત બનાવશે તથા વિકસિત ગોવા અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, BJP, bjp news, Breaking news, CM of Goa, CM Pramod Sawant, goa, goa police, good governance, hindi news, india news, india news channel, latest news, latest news channel, NDA, pm modi, top news channel, ગોવા, ગોવા જિલ્લા પંચાયત, ગોવા પોલીસ, ગોવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે, ભાજપ–MGP

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં મેગા ડિમોલીશન શરૂ
Next Article સસ્પેન્ડેડ TMC નેતા હુમાયું કબીરે નવી પાર્ટી જનતા ઉન્નયન પાર્ટીનું એલાન કર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?