click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે
Gujarat

યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત તેમણે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર પણ નિશાન સાધ્યું છે.

Last updated: 2026/04/04 at 7:12 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંજોગોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા.

Contents
કોંગ્રેસની ઈચ્છા છે કે, ખાડી દેશ ભારતને પોતાનો દુશ્મન માને : PM મોદીPM મોદીનો વિરોધીઓને કડક મેસેજ

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર મત મેળવવા અને રાજકીય ફાયદા માટે એવી રાજનીતિ કરી રહી છે, જેનાથી ખાડી દેશો ભારત પ્રત્યે વિરોધી વલણ અપનાવી શકે છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના નિવેદનો અને નીતિઓના કારણે ગલ્ફ દેશોમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

Keralam stands with the BJP-NDA. It rejects the LDF and UDF’s empty promises. Addressing a huge public meeting in Thiruvalla. https://t.co/DK5Z9rSfSw

— Narendra Modi (@narendramodi) April 4, 2026

કોંગ્રેસની ઈચ્છા છે કે, ખાડી દેશ ભારતને પોતાનો દુશ્મન માને : PM મોદી

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસની ઈચ્છા ખૂબ જ ખતરનાક છે. તેઓ ઈચ્છે છે કે, પશ્ચિમ એશિયાના દેશો ભારતને દુશ્મન માની લે. તેઓનું ષડયંત્ર છે કે, અમે અહીં એવી ભૂલ કરીએ, એવું નિવેદન આપીએ, જેનાથી ખાડી દેશોમાં રહેતા આપણા ભાઈ-બહેનો પર મોટી મુસીબત આવી જાય. કોંગ્રેસ જાણીજોઈને ખાડી દેશોને નારાજ કરતા નિવેદનો આપી રહી છે. તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે દેશમાં ડરનો માહોલ ઉભો કરવા માંગે છે.’

Thiruvalla, Keralam: PM Narendra Modi says, "To criticize Modi, Congress is ready to put the lives of one crore expatriates at risk. In Iran, many of our fishermen from Kerala, Tamil Nadu, Goa, Andhra Pradesh, Telangana, and Puducherry are in danger, and we are working to bring… pic.twitter.com/TRn0ulhaP3

— IANS (@ians_india) April 4, 2026

PM મોદીનો વિરોધીઓને કડક મેસેજ

તેમણે વિરોધીઓને કડક મેસેજ આપતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ, એલડીએફ, યુડીએફને સ્પષ્ટ કહું છું કે, રાજનીતી પોતાની જગ્યા છે અને ચૂંટણીઓ આવતી-જતી રહેશે. કેરલમના જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે, તેમની સુરક્ષા મારા માટે મોટી પ્રાથમિકતા છે અને આ માટે હું સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.’

આ સાથે વડાપ્રધાને સબરીમાલા ધામ મુદ્દે પણ કોંગ્રેસ અને લેફ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે બંને પક્ષોએ કેરળની આસ્થા અને સંસ્કૃતિ સાથે રમતા સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

મોદીએ આરોપ લગાવ્યો કે LDF સરકાર દરમિયાન સબરીમાલામાં થયેલી ચોરી અને ગેરરીતિઓના મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને આ મામલે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જોડાણ હોવાના આરોપો પણ સામે આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે આ કારણસર કેસને Central Bureau of Investigation (CBI)ને સોંપવામાં આવતો નથી.

પ્રધાનમંત્રીના આ નિવેદનો બાદ કેરળની ચૂંટણી રાજનીતિમાં ગરમાવો વધુ વધી ગયો છે અને આગામી દિવસોમાં રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની શક્યતા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Breaking news, Congress, gujarati news, Gulf countries controversy India, indian politics, kerala election, Kerala election 2026 news, latest news, LDF, localnewsingujarat, Modi vs Congress LDF UDF, Narendra Modi, Narendra Modi Kerala speech, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, PM નરેન્દ્ર મોદી, Politics, Rahul Gandhi, Sabarimala, Sabarimala issue politics, top news channel, topnewschannelinindia, UDF, એલડીએફ, કેરળ ચૂંટણી, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભારત, ભારતીય રાજકારણ, યુડીએફ, યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સબરીમાલા, સબરીમાલા ધામ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 4, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેરળ ચૂંટણી 2026 : નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ અને LDF પર તીવ્ર પ્રહાર, “4 મે પછી બદલાવ નિશ્ચિત”
Next Article ડોનાલ્ડ ટ્રમ્પની ચોંકાવનારી પોસ્ટ બાદ ઈરાન સાથે તણાવની આશંકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?