click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’
Gujarat

ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અંગેના નિવેદન બાદ દેશના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને ત્યાંના 6 કરોડ લોકોનું અપમાન ગણાવીને કડક વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં પણ આ મુદ્દે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે.

Last updated: 2026/04/07 at 5:24 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ગુજરાતમાં આક્રોશ
  • ભાજપે કહ્યું—“6 કરોડ ગુજરાતીઓનું અપમાન”
  • અમિત શાહનો કટાક્ષ—“કોંગ્રેસને સમર્થન આપનાર જ ભણેલા?”
  • રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલ
  • ખડગે પાસે માફીની માંગ ઉઠી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ મામલે ખડગે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “કોંગ્રેસનું સમર્થન કરનારા જ ભણેલા, બાકી બધા અભણ છે!”

કેરળમાં એક જનસભાને સંબોધિત કરતા અમિત શાહે પ્રહાર કર્યો હતો કે જ્યારથી રાહુલ ગાંધી નેતા બન્યા છે, ત્યારથી કોંગ્રેસી નેતાઓની બુદ્ધિનું સ્તર સતત નીચે જતું રહ્યું છે. ત્યારબાદ તેમણે ખડગેના નિવેદનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે બે દિવસ પહેલાં ખડગેએ એવું કહી દીધું કે ગુજરાત અને જે રાજ્યો ભાજપનું સમર્થન કરે છે તે અભણ છે.”

गांधी और सरदार की धरती गुजरात का सम्मान हमारी पहचान है,

इसे बदनाम करने वाली कांग्रेस को जनता माफ नहीं करेगी! @AmitShah #GujaratPride #GandhiSardarLand #CongressInsult #GujaratWillNotForgive #KhargeApologize

[ Gujarat, Gandhi, Sardar Patel , Congress, Insult ] pic.twitter.com/74hDMd4JZQ

— One India News (@oneindianewscom) April 7, 2026

ત્યારબાદ તેમણે આગળ કહ્યું કે, “અરે કોંગ્રેસીઓ, તમને શરમ આવવી જોઈએ. જે ગુજરાતે દયાનંદ સરસ્વતી, ગાંધી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ, ટાટા અને નરેન્દ્ર મોદી જેવા લોકો આપ્યા છે, તે ગુજરાતને તમે અભણ કહો છો? કોંગ્રેસે નવી વ્યાખ્યા બનાવી છે, જે તેમનું સમર્થન કરશે માત્ર તેઓ જ ભણેલા અને બાકી બધા અભણ!.”

નોંધવા જેવું છે કે કોંગ્રેસની એક રેલીમાં ખડગેએ એવું કહ્યું હતું કે કેરળના લોકો શિક્ષિત છે, તેઓ અભણ અને મૂરખ ગુજરાતીઓ જેવા નથી કે જ્યાં નરેન્દ્ર મોદીને સમર્થન મળે છે. આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે અને આ અપમાનને લઈને ખડગેની માફીની માંગ પણ થઈ રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, amit shah, Amit Shah Statement, BJP, bjp news, Breaking news, CM Gujarat, Congress, Congress Vs BJP, gujarat, Gujarat news, Gujarat Political Controversy, gujarati news, india news channel, India Politics, latest news, Mallikarjun Kharge, Mallikarjun Kharge Gujarat Remark, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Political controversy, Politics, Rahul Gandhi, Rahul Gandhi news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અમિત શાહ, અમિત શાહનું નિવેદન, કોંગ્રેસ, ગુજરાત રાજકીય વિવાદ, ગુજરાત સમાચાર, ભાજપ, ભારત, ભારતની રાજનીતિ, મલ્લિકાર્જુન ખડગે, મલ્લિકાર્જુન ખડગે ગુજરાત ટિપ્પણી, રાજકીય વિવાદ, રાહુલ ગાંધી, રાહુલ ગાંધી સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજકીય તણાવ વચ્ચે આસામ સીએમ હિમંતાએ કહ્યું – ‘ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’
Next Article ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?