click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PV Sindhu સુરક્ષિત ભારત પરત, ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાંથી બહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PV Sindhu સુરક્ષિત ભારત પરત, ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાંથી બહાર
Gujarat

PV Sindhu સુરક્ષિત ભારત પરત, ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાંથી બહાર

સિંધુએ મુશ્કેલ સમયમાં મળેલી સહાય બદલ દુબઈ ઓથોરિટીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે દુબઈ એરપોર્ટનો સ્ટાફ, ઇમિગ્રેશન અને ગ્રાઉન્ડ ટીમે સંકટની સ્થિતિમાં ઉત્તમ સહકાર આપ્યો.

Last updated: 2026/03/03 at 12:30 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતની સ્ટાર શટલર PV Sindhu છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં ફસાયા બાદ આખરે સહી-સલામત ભારત પરત ફરી ચૂક્યા છે. સિંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેઓ બેંગલુરુમાં પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે.

Contents
ઓલ ઈંગ્લેન્ડ ઓપનનું સપનું અધૂરુંદુબઈ એરપોર્ટ સ્ટાફનો આભારહવે નજર Lakshya Sen પર

ઓલ ઈંગ્લેન્ડ ઓપનનું સપનું અધૂરું

સિંધુ 3 માર્ચથી શરૂ થનારી પ્રતિષ્ઠિત All England Open Badminton Championships માં ભાગ લેવા માટે Birmingham જઈ રહ્યા હતા. પરંતુ મુસાફરી દરમિયાન મધ્ય પૂર્વમાં વધેલા તણાવને કારણે એરસ્પેસ બંધ થઈ જતા તેઓ 28 ફેબ્રુઆરીથી Dubai એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.

Back home in Bangalore and safe 🙏

The last few days have been intense and uncertain, but I’m truly grateful to be back to my house. A heartfelt thank you to the incredible ground teams, Dubai authorities, airport staff, immigration, and every single person who stepped up and…

— Pvsindhu (@Pvsindhu1) March 3, 2026

પોતાની પોસ્ટમાં સિંધુએ લખ્યું, “છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ અને અનિશ્ચિતતાભર્યા રહ્યા, પરંતુ હવે ઘરે પરત ફરીને હું સૌની આભારી છું.” ભારત પરત ફરવાને કારણે હવે તેઓ આ વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં ભાગ લઈ શકશે નહીં.

દુબઈ એરપોર્ટ સ્ટાફનો આભાર

સિંધુએ મુશ્કેલ સમયમાં મળેલી સહાય બદલ દુબઈ ઓથોરિટીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે દુબઈ એરપોર્ટનો સ્ટાફ, ઇમિગ્રેશન અને ગ્રાઉન્ડ ટીમે સંકટની સ્થિતિમાં ઉત્તમ સહકાર આપ્યો.

હવે સિંધુ થોડો સમય આરામ કરીને આગામી ટૂર્નામેન્ટ માટે તૈયારી કરશે.

હવે નજર Lakshya Sen પર

સિંધુ ભલે બહાર થઈ ગયા હોય, પરંતુ ભારતના અન્ય શટલર Lakshya Sen અને Ayush Shetty સુરક્ષિત રીતે બર્મિંગહામ પહોંચી ગયા છે.

ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં હવે ભારતની આશા લક્ષ્ય સેન પર ટકેલી છે, જેમનો પ્રથમ મુકાબલો ચીનના દિગ્ગજ ખેલાડી Shi Yuqi સામે થવાનો છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, AllEnglandOpen, AyushShetty, BadmintonNews, Birmingham, Breaking news, BreakingSports, currentnews, DubaiAirport, gujarat, gujarati news, IndianBadminton, LakshyaSen, latest news, localnews, MiddleEastTension, oneindianews, PVSindhu, sportsnews, TeamIndia, topnews, આયુષ શેટ્ટી, ઈન્ડિયન બેડમિન્ટન, ઓલઈંગ્લેન્ડઓપન, ટીમઈન્ડિયા, દુબઈએરપોર્ટ, પીવીસિંધુ, બર્મિંગહામ, બેડમિન્ટન્યુઝ, બ્રેકિંગસ્પોર્ટ્સ, મિડલઈસ્ટટેન્શન, લક્ષ્યસેન, સ્પોર્ટ્સ ન્યૂઝ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં સાપના ઝેરથી નશો કરાવતું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ બેનકાબ
Next Article અમદાવાદના રાયખડમાં નશાકારક ગોળીઓનું મોટું રેકેટ પકડાયું, 3000 ટેબ્લેટ્સ સાથે 4ની ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?