Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન્ડિકા ગાડી મળીને કુલ કિંમત રૂ. 2,75,648/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી સંજયકુમાર ગોવિંદભાઇ પટેલ,મહેશસિંહ રમેશસિંહ પરમાર, રાહુલસિંહ લાલસિંહ સોલંકી ત્રણેય રહે, સાગપુર તાલુકો, તલોદ. જિલ્લો, સાબરકાંઠા આ ત્રણેય ઈસમોને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.