અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીનીને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ, દર મહિને ₹10 હજારની ખંડણી માગ્યાનો આરોપ
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારો બ્લેકમેઇલિંગનો મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીએ તેના પરિચિત યુવક સામે ગંભીર આક્ષેપો સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ...