HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, હોસ્પિટલ્સમાં ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે
HMPV વાયરસ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન: ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાપ્ન્યુમો વાયરસ)નો પ્રથમ કેસ નોંધાયા પછી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વાયરસ નવો નથી અને ...