ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ આઇઆરએમએ ના 45મા સ્થાપના દિવસ નિમિત્તે 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું
ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (આઇઆરએમએ)એ શનિવાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ તેના 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આણંદમાં આવેલા આઇઆરએમએ ઑડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ ...