દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024માં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ પોર્ટ-લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે સ?...