ઉતરાયણ પર્વને લઈ વડતાલ પોલીસ ધ્વારા ટુ વ્હીલમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા
ઉતરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા (દોરા)ને કારણે ટુ-વ્હીલર વાહનચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. આવી દુખદ ઘટના?...