ઓલપાડમાં મહાદેવનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ, મંદિરમાં ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
ઓલપાડ તાલુકાના તેનાગામે સ્તેનેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવજીનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન છે. ઓલપાડ તાલુકાના દરિયા કિનારે આવેલા તે...