કમર દર્દથી કંટાળી ગયા છો, હરવું ફરવું મુશ્કેલ થઈ ગયું છે? તો આ આસનો આપશે આરામ
ઘણી વખત સફાઈ માટે ભારે વસ્તુઓ વાળવી કે ઉપાડવી પડે છે. આ સિવાય ખોટી સ્થિતિમાં બેસવાથી કમરનો દુખાવો થવો એ સામાન્ય સમસ્યા છે. જેના કારણે આખો દિવસ બેસવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલા...