ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રૂ.૩.૮૦ કરોડના ખર્ચે વડાલા પાટિયાથી નેશનલ હાઈવે ૩૫૦૦ મીટર રોડના કામનો શુભારંભ
ખેડાના હરિયાળા નજીક વડાલા પાટિયાથી નેશનલ હાઈવે સુધીનો ૩૫૦૦ મીટર રોડનું રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રોડનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પે...