આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો દેશના ‘મોડેલ સ્ટેટ’ સાથે જોડાયેલી રોચક વાતો
1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, આજના દિવસે ( 1 મે 1960) બૃહદ મુંબઇમાંથી બે અલગ રાજ્યો બન્યા. એક ગુજરાત અને બીજુ મહારાષ્ટ્ર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીને લઈને એક નોંધપાત્ર ઘટના 1992માં નોંધાઇ હતી. ...