પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું રહ્યું સન્માન
ભારતવર્ષનાં સુપ્રસિદ્ધ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું સન્માન રહ્યું. હિન્દી અને અન્ય ભાષા સાથે ગુજરાતી ભાષામાં વિવિધ નિર્દેશ રહ્યાં. ગુજરાતીઓની આમ તો સર્વત્ર બો...