ગુજરાત : સામાન્ય વર્ગ માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ કરવાની તૈયારી, હજારો પરિવારોને મળી શકે લાભ
ગુજરાતમાં સામાન્ય અને બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા પરિવારો માટે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન—GUEEDC દ્વારા ...